Book Title: Shukraniti
Author(s): Iccharam Suryaram Desai
Publisher: Iccharam Suryaram Desai

View full book text
Previous | Next

Page 421
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શકનીતિ, राज्यवृक्षस्य नृपतिर्मलं स्कन्धाश्च मन्त्रिणः ।। રાવ: એનાય: સેના: પઢવા કુસુમાને . प्रजा फलानि भूभागा बीजं भूमिः प्रकल्पिता ॥ १२ ॥ રાજ્યરૂપી એક વૃક્ષ છે, તેનું મૂળ રાજા છે મંત્રિગણ મટી શાખાઓ છે, સેનાપતિ નાની શાખાઓ છે, સેના પાદડાં ગણાય છે, પ્રજા એ પુષ્પો ગણાય છે, પૃથ્વીના વિભાગો એ ફળ ગણાય છે, અને પૃથ્વીને બીજ કહે છે. ૧૨ विश्वस्तान्यनृपस्यापि न विश्वास समाप्नुयात् । नैकान्ते न गृहे तस्य गच्छेदल्पसहायवान् ॥ १३ ॥ રાજાએ વિશ્વાસપાત્ર છતાં પણ પ્રતિકૂળ રાજાનો વિશ્વાસ કરવો નહિ, તથા થોડા માણસની સાથે શત્રુ રાજાને ઘેર અથવા તે એકાંત જગ્યામાં જવું નહિ. ૧૩ स्ववेशरूपसदशान्निकटे रक्षये सदा । विशिष्टचिह्नगुप्तः स्यात्समयेऽन्यादृशो भवेत् ॥ १४ ॥ રાજાએ નિરંતર પિતાની સમીપમાં પોતાના જેવા પોશાક પહેરનારા અને પિતાના જેવા રૂપાળા લોકોને રાખવા–જેથી પોતાને કેાઇ ઓળખી શકે નહિ; પોતે રાજચિન્હ ગુપ્ત રાખવું અને સમય ઉપર સાધારણ મનુષ્યના જેવા થવું. ૧૪ * वैश्याभिश्च नटैमधैर्गायकैमोहयेदरिम् ॥ १५ ॥ શત્રુને વેશ્યાવડે, નટવડે, મદિરાવડે અને ગાયકવાડે મેહવશ કરવો. અને પછી વશમાં લેવો.) ૧૫ सुवस्त्राभरणैर्नैव न कुटुम्बेन संयुतः । विशिष्टचिह्नितो भीतो युद्धे गच्छेन्न वै कचित ॥ १६ ॥ રાજાએ ઉત્તમ વસ્ત્રો તથા ઘરેણાંઓથી અલ કૃત થઇને કુટુંબની સાથે ખાસ કરીને રાજચિહ ધારણ કરીને તથા ભયભીત થઈને કોઈ વાર યુદ્ધમાં જવું નહિ. ૧૬ क्षणंनासावधानः स्यादृत्यस्त्रीपुत्रशत्रुषु । जीवा सन्स्वामितो पुत्रे नदेयाप्याखिला क्वचित् ॥ १७ ॥ स्वभावसद्गुणै यस्मान्महानर्थमदावहा । विष्णाद्यैरपि नो दत्ता स्वपुत्रे स्वाधिकारता ॥ १८ ॥ * ટીપુ સુલતાન, નાનાસાહેબ, સિસરો, સિઝર ને ઓલિવર મિલ, નેપોલિયત બોનાપાર્ટ, એમજ વર્તતા હતા; પાછળ બે પ્રથમ તે પહે- ચ ર સદાય વર્તતા હતા. s For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433