Book Title: Shukraniti
Author(s): Iccharam Suryaram Desai
Publisher: Iccharam Suryaram Desai

View full book text
Previous | Next

Page 429
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુક્રનીતિ, देशे काले च पुरुषे नीति युक्तिमनेकधा । कल्पयन्ति च तद्विद्या दृष्ट्वा रुद्धान्तु तात्विकीनम् ॥ ६२ ।। તેથી ઉલટી રીતે કપટાચરણ કરવાથી મોટા પુરૂનું શીલપણુ વિનાશ પામે છે. એક મનુષ્ય બુદ્ધિમાન ગણાતા નથી, પરંતુ બુદ્ધિમાનેને એક સમૂહ બુદ્ધિમાન ગણાય છે. માટે કુશળ મનુષ્પો, સત્યયુક્તિને નિષ્ફળ થયેલી જોઈને, દેશ, કાલ, અને પાત્ર ઉપર અનેક પ્રકારે નીતિને તથા યુકિતનો પ્રયોગ કરે છે. ૬૧-૬૨ मन्त्रौषधिपृथग्वेशकालवागर्थसंश्रयात् । छद्म सञ्जनयन्तीह मायासुकुशला जनाः ॥ ६३ ॥ કપટ વિદ્યામાં કુશળ મનુષ્યો જગતમાં મંત્રને, ઔષધિને, જુદા જુદા દેશને, કાલને, વાણુનો તથા ધનને આશ્રય કરીને કપટયુકિત કરે છે. ૬૩ लोकेऽधिकारिप्रत्यक्ष विक्रीतं दत्तमेव वा । वस्त्रभाण्डादिकं क्रीतं स्वाचहरयेचिरम् ।। ६४ ॥ જગતમાં વસ્ત્ર, વાસણ, વગેરે જે કંઈ વેચ્યું હોય, દાન તરિકે આપ્યું હોય અથવા તે વેચાતું લીધું હોય, તે વેચનારા, દાન આપનારા, અને વેચાતું લેનારાની સમક્ષ માં વસ્તુ ઉપર ઘણા દિવસ ટકે તેવી રીતે પિતાનાં ચિન્હ કરવાં. ૬૪ स्तेनकूटनिवृत्त्यर्थं राजज्ञातं समाचरेत् । નાન્યવરુદ્રવ્યાનાં હૃદ્ય રૂપ: સલા | ૧ | ચારેની કપટ યુકિત અટકાવવા માટે જે કંઈ વેચાતું લીધું હોય તે સજાને નિવેદન કરવું; તથા મૂર્ખ, આંધળાં અને બાળકનાં જે ધન રાજયમાં ચૂક્યાં હોય તેનું વ્યાજ રાજાએ નિત્ય આપવું. ૬૫ स्वीया तथा च सामान्या परकीया तु स्त्री यथा । त्रिविधो भृतकस्तद्वदुत्तमो मध्यमोऽधमः ॥ ६६ ॥ જેમ સ્વકીયા, પરકીયા અને સામાન્યા એમ ત્રણ પ્રકારની સ્ત્રી છે; તેમજ ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ટ એવા ત્રણ જાતના સેવક પણ છે. ૬૬ स्वामिन्येवानुरक्तो यो भूतकस्तूत्तमः स्मृतः । सेवते पुष्टभूतिदं स्वामिनं स च मध्यमः । पुष्टोऽपि स्वामिना व्यक्तं भजतेऽन्यं स चाधमः ॥ ६७ ॥ જે ચાકર સ્વામી ઉપર પ્રેમાસકત હોય તેને ઉત્તમ, જે પૂર્ણ પગાર આપનારા સ્વામી ઉપર પ્રેમ રાખતા હોય તેને મધ્યમ, અને સ્વામી સારી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433