Book Title: Shukraniti
Author(s): Iccharam Suryaram Desai
Publisher: Iccharam Suryaram Desai

View full book text
Previous | Next

Page 428
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાન્ય નીતિવચન, ૪૧૫ કોઈ રાજા કૃષ્ણના જેવો ક૫ટનીતિવાળે થયો નથી, જે કૃષ્ણ ક૫ટનીતિથી પિતાની બેહન સુભદ્રાને અર્જુન રે પરણાવી હતી. પ૪ नीतिमतान्तु सा युक्तिर्या हि स्वश्रेयसेऽखिला ॥ ५५ ॥ નીતિવેત્તાઓની તેજ યુક્તિ કે જે સમગ્રયુક્તિ, પોતાનું કલ્યાણ કરનારી થઈ પડે. પપ आदौ तद्धितकृत्स्नेहं कायं स्नेहमनन्तरम् । कृत्वा सधर्मवादञ्च मध्यस्थः साधयेद्धितम् ॥ १६ ॥ તટસ્થ મનુષ્ય પ્રથમ જેની સાથે સ્નેહ કરવો હોય તે મનુષ્યના સ્નેહીની સાથે સ્નેહ બાંધવો અને તે દ્વારા પેલા મનુષ્યની સાથે સ્નેહ બાંધ. સ્નેહ કરતી વેળા પરસ્પર ધર્મ પ્રમાણે વચનથી મિત્રતા કરવી, ને પછી હિતકાર્ય સાધવું. ૫૬ परस्परं भवेत्प्रीतिस्तथा सगुणवर्णनम् । इष्टानधनवसनैलोभनं कार्यसिद्धिदम् ॥ १७ ॥ જેમ એકબીજામાં પ્રેમની વૃદ્ધિ થાય તે સામા મનુષ્યના ગુણની પ્રશંસા કરવી અને તેને ગમતું અન્ન, ધન, તથા વસ્ત્રની લાલચ આપવી; કારણ કે લાલચ જ કાર્યની સિદિદ કરનાર છે. પ૭ दिव्यावलम्बनं मिथ्यासल्लापं धैर्यवर्द्धनम् । इमे उपाया मध्यस्थकुट्टिनीमायिनां मताः ॥ ५८ ॥ સેગન ખાવા, મિથ્યા બેટી વાર્તા કરવી અને કંઈ ફીકર નહિ હું કહું છું કે નહિ વગેરે કહીને ધીરજ આપવી. આ ઉપાયો તટસ્થ લોકોને, વેશ્યાઓને અને કાર્ય સાધનારાઓને માટે હિતકર માનેલા છે. ૫૮ नात्मसङ्गोपने युक्तिं चिन्तयेत्स पशोजडः । जारसङ्गोपने छद्म संश्रयन्ति स्त्रियोऽपि च ॥ ५९ ॥ સ્ત્રી પણ જારને છુપાવવા માટે છળનો આશ્રય કરે છે. તે જે મનુષ્ય પોતાના દેશ ઢાંકવા માટે યુક્તિ શોધતો નથી તેને પશુ કરતાં પણ વિશેષ જડ સમજવો. પલ . युक्ति छलात्मिका प्रायस्तथान्या योजनात्मिका । यश्छद्मचारी भवति तेन छद्म समाचरेत् ॥ ६० ॥ ઘણું કરીને યુક્તિ બે પ્રકારની છે. એક કપટયુક્તિ અને બીજી સત્યયુક્તિ. જે કપટી મનુષ્ય હોય તેની સાથે કપટયુક્તિથી વર્તવું. ૬૦ अन्यथा शीलनाशाय महतामाप जायते । अस्ति बुद्धिमतां श्रेणिर्न त्वेको बुद्धिमानतः ॥ ६१ ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433