Book Title: Shukraniti
Author(s): Iccharam Suryaram Desai
Publisher: Iccharam Suryaram Desai

View full book text
Previous | Next

Page 424
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાસાન્ય નીતિવચન. यस्य चाप्रियमन्विच्छेत्तस्य कुर्यात्सदा प्रियम् । व्याधो मृगवधं कर्तुं गीतं गायाते सुस्वरम् ॥ ३१॥ જેનું બુરું કરવાની ઈચ્છા હોય તેને ગમતું કામ સદા કરવું; પારધી પણ મૃગને મારવા માટે મધુર સ્વરથી ગાયન કરે છે. ૩૧ मायां विना महाद्रव्यं द्राङ् न सम्पाद्यते जनैः । विना परस्वहरणान्न कश्चित्स्यान्महाधनः । मायया तु विना तद्धि न साध्यं स्याद्यथेप्सितम् ॥ ३२ ॥ મનુષ્ય કપટવિના અલ્પકાળમાં મહાસંપત્તિ મેળવી શકતા નથી? તેમજ કેઇપણ મનુષ્ય પરનું ધનહરણ કર્યા વિના મેટો ધનવંત થત નથી; અને મનની અભિલાષા કપટ વિના સિદ્ધ થતી નથી. ૩૨ स्वधर्म परमं मत्वा परस्वहरणं नृपाः । परस्परं महायुद्धं कृत्वा प्राणांस्त्यजन्त्यापे ॥ ३३ ॥ પરના ધનને હરી લેવું તે પોતાનો ઉત્તમ ઘર્મ છે એમ માનીને રાજાઓ પરસ્પર મોટી લઢાઈ કહી પ્રાણને પણ ત્યાગ કરે છે. ૩૩ राज्ञो यदि न पापं स्याद्दस्यूनामपि नो भवेत् । सर्व पापं धर्मरूपं स्थितमाश्रयभेदतः ॥ ३४ ॥ પરધન હરણ કરતાં જે રાજાને પાતક લાગે નહિ તે ચોરને પાપ શા અર્થે લાગવું જોઈએ ઉત્તરમાં કે-સર્વ પાતક આશ્રય ભેદે રહેલું છે, રાજામાં ધર્મરૂપે રહ્યું છે અને ચારમાં પાપરૂપે રહ્યું છે. ૩૪ बहुभिर्यः स्तुतो धर्मो निन्दितोऽधर्म एव सः । धर्मतत्त्वं हि गहनं ज्ञातुं केनापि नोचितम् ॥ ३५ ॥ ધર્મનું તત્વ અવશ્ય ગહન છે, કેઈપણ તેને જાણી શકતા નથી; માટે ઘણા લોકે જેને માન્ય કરે છે તેને ધર્મ સમજો અને ઘણું લેકે જેની નિંદા કરે છે તેને અધર્મ સમજવો. ૩૫ अतिदानं तपः सत्ययोगो दारिद्यकत्त्विह । धर्मार्थो यत्र न स्यातां तद्वाकामं निरर्थिका ॥ ३६ ॥ આ જગતમાં અતિ દાન કરવાથી અને અતિ સત્ય બોલવાથી દરિદ્રતાંઆવે છે. વાણી, ધર્મ અને અર્થ રહિત હોય તેને અત્યંત નિરર્થક સમજવી. ૩૬ अर्थे वा यदि वा धर्मे समर्थो देशकालावत् । હિં નર: પૂજ્ય નષ્ટ તૈરાયતા સા || રૂ૭ | For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433