Book Title: Shukraniti
Author(s): Iccharam Suryaram Desai
Publisher: Iccharam Suryaram Desai

View full book text
Previous | Next

Page 418
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુક્રનીતિ પ્રસા धर्माधर्मप्रवृत्तौ तु नृप एव हि कारणम् । स हि श्रेष्ठतमो लोके नृपत्वं यः समाप्नुयात् ॥ ४२२ ॥ ધર્મ તથા અધર્મના પ્રવર્ત્તક રાજાજ છે, આ જગતમાં જે રાનપણાને પામે છે તેનેજ ઉત્તમાત્તમ જાણવા. ૪૨૨ શુક્રનીતિની પ્રસ ંશા. मन्वाद्यैरादृतो योऽर्थस्तदर्थो भार्गवेण वै । द्वाविंशतिशतं श्लोका नीतिसारे प्रकीर्तिताः ॥ ४२३ ॥ મનુ વગેરેએ જે વિષયને સ્વીકાર્યાં છે તે માનવધર્મના વિષયને શુ ક્રાચાર્યે; પણ સ્વીકાર્યો છે, આ નીતિસારમાં તે વિષયના બે હજાર ને ખસે શ્લાક મૈં કહી મતાન્યા છે. ૪૨૩ शुक्रोक्तनीतिसारं यश्चिन्तयेदनिशं सदा । व्यवहारधुरं वोढुं स शक्तो नृपतिर्भवेत् ॥ ४२४ ॥ જે રાજા શુક્રાચાર્યે કથેલા નીતિસારના વિચાર કરે છે તે રાજ્ય નિય રાજ્યના કાર્યભારની જેાંસરી ઉપાડી શકે છે. ૪૪ न कवेः सदृशा नीतिस्त्रिषु लोकेषु विद्यते । काव्यैव नीतिरन्या तु कुनीतिर्व्यवहारिणाम् ॥ ४२५ ॥ ૫ શુક્રનીતિના જેવી નીતિ ત્રણે લાકમાં નથી-માટે શુક્રાચાર્યે કહેલી તેજ નીતિ છે, અન્ય બીજી નીતિ વ્યાવહારિક પુરૂષાને કુનીતિ થઈ પડે છે. ૪૨૫ नाश्रयन्ति च ये नातं मन्दभाग्यास्तु ते नृपाः । कानलोभाद्वा स्युर्वै नरकभाजनाः ॥ ४२६ ॥ જે રાજાએ બીકથી અથવા તેા ધનના લેાભથી નીતિમાં કહ્યા પ્રમાણે વર્તતા નથી તે મંદભાગ્ય રાજાએ નરકમાં પડે છે. ૪૨૬ इति शुक्रनीतौ चतुर्थाध्यायस्य सेनानिरूपणं नाम सप्तमं प्रकरणम् । For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433