Book Title: Shukraniti
Author(s): Iccharam Suryaram Desai
Publisher: Iccharam Suryaram Desai

View full book text
Previous | Next

Page 416
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક રાજા રાજ્ય ભગવે છે? क्षणे क्षणे यामिकानां कार्य दूरात्मबोधनम् ॥ ४०९ ॥ પહેરેગીરોએ ક્ષણેક્ષણે દૂરથી પિકાર પાડીને પ્રજાને સાવચેતી રાખવી. આ તેઓનું કાર્ય છે. ૪૦૯ કે રાજા રાજ્ય ભોગવે છે? सत्कृतान्नियमान्सर्वान्यदा सम्पालयेन्नृपः । तदैव नृपतिः पूज्यो भवेत्सर्वेषु नान्यथा ॥ ४१० ॥ રાને જ્યારે ઉત્તમ નિયમો પાળે ત્યારે તે સર્વ જગતમાં પૂજાય છે, બીજી રીતે નહિ. ૪૧૦ यस्यास्ति नियतं कर्म नियतः सद्गहो यदि । नियतोऽसद्गृहत्यागो नृपत्वं सोऽश्नुते चिरम् ॥ ४११ ॥ જે નિરંતર પિતાનું કાર્ય કરે તથા જેને સકાર્યમાં આગ્રહ હોય, અને અસત્કાર્યમાં આગ્રહ ન હોય, તે રાજા ચિરકાળ સુધી રાજાપણું આવે છે. ૪૧૧ यस्यानियमितं कर्म साधुत्वं वचनं त्वपि । सदैव कुटिलः सख्युः स्वपदादाग्विनश्यात ॥ ४१२ ॥ જેનું કાર્ય તથા વચન અનિયમિત હોય, જે દુરાચરણ અને કુટિલ હોય, તે રાજા, મિત્રતાથી તથા રાજ્યથી ભ્રષ્ટ થાય છે. ૪૧૨ नापि व्याघ्रगजाः शक्ता मृगेन्द्र शाशितुं यथा । न तथा मन्त्रिणः सर्वे नृपं स्वच्छन्दगामिनम् ॥ ४१३ ॥ જેમ વ્યાવ્ર તથા હાથી સિંહને શિક્ષા કરી શકતા નથી, તેમ સર્વ મંત્રિ સ્વછંદાચારી રાજાને શિક્ષા કરી શકતા નથી. ૪૧૩ निभूताधिकृतास्तेन निःसारत्वं हि तेष्वतः। गजो निबध्यते नैव तूलभारसहस्त्रकैः ॥ ४१४ ॥ (કારણ કે) રાજાઓ મંત્રિયોને મેટા અધિકાર આપે છે માટે તે મંત્રિનું રાજાની આગળ કંઈ પણ ઉપજતું નથી-હજાર ભાર રૂ થી પણ હાથી બંધાતું નથી. ૪૧૪ उद्धर्तुं द्राग्गजः शक्तः पङ्कलग्नं गजं बली । नीतिभ्रष्टनृपं त्वन्यनृप उद्धरणक्षमः ॥ ४१५ ॥ જેમ બળવંત હાથી કાદવમાં ખેંચી ગયેલા હાથીને સત્વર બહાર કાઢી રાંકે છે તેમ રાજ, નીતિભ્રષ્ટ થયેલા રાજાને ઉદ્ધાર કરી શકે છે. ૪૧૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433