________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક રાજા રાજ્ય ભગવે છે? क्षणे क्षणे यामिकानां कार्य दूरात्मबोधनम् ॥ ४०९ ॥ પહેરેગીરોએ ક્ષણેક્ષણે દૂરથી પિકાર પાડીને પ્રજાને સાવચેતી રાખવી. આ તેઓનું કાર્ય છે. ૪૦૯
કે રાજા રાજ્ય ભોગવે છે? सत्कृतान्नियमान्सर्वान्यदा सम्पालयेन्नृपः । तदैव नृपतिः पूज्यो भवेत्सर्वेषु नान्यथा ॥ ४१० ॥ રાને જ્યારે ઉત્તમ નિયમો પાળે ત્યારે તે સર્વ જગતમાં પૂજાય છે, બીજી રીતે નહિ. ૪૧૦
यस्यास्ति नियतं कर्म नियतः सद्गहो यदि । नियतोऽसद्गृहत्यागो नृपत्वं सोऽश्नुते चिरम् ॥ ४११ ॥
જે નિરંતર પિતાનું કાર્ય કરે તથા જેને સકાર્યમાં આગ્રહ હોય, અને અસત્કાર્યમાં આગ્રહ ન હોય, તે રાજા ચિરકાળ સુધી રાજાપણું આવે છે. ૪૧૧
यस्यानियमितं कर्म साधुत्वं वचनं त्वपि । सदैव कुटिलः सख्युः स्वपदादाग्विनश्यात ॥ ४१२ ॥
જેનું કાર્ય તથા વચન અનિયમિત હોય, જે દુરાચરણ અને કુટિલ હોય, તે રાજા, મિત્રતાથી તથા રાજ્યથી ભ્રષ્ટ થાય છે. ૪૧૨
नापि व्याघ्रगजाः शक्ता मृगेन्द्र शाशितुं यथा । न तथा मन्त्रिणः सर्वे नृपं स्वच्छन्दगामिनम् ॥ ४१३ ॥
જેમ વ્યાવ્ર તથા હાથી સિંહને શિક્ષા કરી શકતા નથી, તેમ સર્વ મંત્રિ સ્વછંદાચારી રાજાને શિક્ષા કરી શકતા નથી. ૪૧૩
निभूताधिकृतास्तेन निःसारत्वं हि तेष्वतः।
गजो निबध्यते नैव तूलभारसहस्त्रकैः ॥ ४१४ ॥
(કારણ કે) રાજાઓ મંત્રિયોને મેટા અધિકાર આપે છે માટે તે મંત્રિનું રાજાની આગળ કંઈ પણ ઉપજતું નથી-હજાર ભાર રૂ થી પણ હાથી બંધાતું નથી. ૪૧૪
उद्धर्तुं द्राग्गजः शक्तः पङ्कलग्नं गजं बली । नीतिभ्रष्टनृपं त्वन्यनृप उद्धरणक्षमः ॥ ४१५ ॥
જેમ બળવંત હાથી કાદવમાં ખેંચી ગયેલા હાથીને સત્વર બહાર કાઢી રાંકે છે તેમ રાજ, નીતિભ્રષ્ટ થયેલા રાજાને ઉદ્ધાર કરી શકે છે. ૪૧૫
For Private And Personal Use Only