Book Title: Shukraniti
Author(s): Iccharam Suryaram Desai
Publisher: Iccharam Suryaram Desai

View full book text
Previous | Next

Page 410
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “મંત્રિમંડળ. ૩૯૭ स्वसमीपतरं राज्यं मान्यस्माद् ग्राहयेत् कचित् ।। ३७० ॥ પોતાની પસમાં આવેલા રાજ્યને કોઈ દિવસ બીજા શત્રુની સત્તામાં જવા દેવું નહિ-તેમ થવાથી મહાહાની થાય છે. ૩૭૦ . क्षणे युद्धाय सज्जेत क्षणं चापसरेत्पुनः । ગમન્નિપdદૂરવરતઃ સવા || રૂ૭ | ક્ષણમાં યુદ્ધ માટે તૈયારી કરવી, ક્ષણમાં વળી પાછા ફરવુ, અને ક્ષણમાં અકસ્માત દૂરથી ચારે તરફ ચેરની પેઠે નિરંતર ચઢાઈ કરવી. ૩૭૧ रूप्यं हेम च कुपञ्च यो यज्जयति तस्य तत् । दद्यात्कार्यानुरूपञ्च हृष्टो योधान्प्रहर्षयन् ॥ ३७२ ।। પ્રસન્ન થયેલા રાજાએ યોધ્ધાઓને પ્રસન્ન કરતાં કામના પ્રમાણમાં જે પુરૂષ સેનું, રૂપું તથા બીજા પદાર્થો મેળવ્યા હોય તેને તે પદાથ આપવા, ૩૭૨ विजित्य च.रिपूनेवं समादद्यात्करं तथा । રાળ્યાંરાં વા સર્વરાળ્યું નન્વયત તતઃ બરા: || ૨૭૨ . આ પ્રમાણે શત્રુનો પરાજય કરીને તેની પાસેથી ખંડણી અથવા તો રાજ્યનો ભાગ અથવા તે સઘળું રાજ્ય લેવું અને પછી તે દેશની પ્રજાને રંજન કરવી. ૩૭૩ तूर्य्यमङ्गलघोषेण स्वकीयं पुरमाविशेत् । तत्प्रजाः पुत्रवत्सर्वाः पालयीतात्मसात्कृताः ॥ ३७४ ॥ ત્યાર પછી તુરીના મંગળધ્વનિની સાથે પોતાના નગરમાં આવવું; અને પિતાને આધિન થયેલી સર્વપ્રજાને પુત્રની પેઠે પાળવી ૩૭૪ મંત્રિમંડળ, नियोजयेन्मन्त्रिगणमपरे मन्त्रचिन्तने । देशे काले त्त पात्रे च ह्यादिमध्यावसानतः ॥ ३७५ ॥ રાજાએ બીજાં કાર્યનો ગુપ્ત વિચાર કરવા માટે, તથા દેશ, કાળ અને પાત્રાપાત્રનો વિચાર કરવા માટે, આદિમાં, (કર્યું પ્રારંભે) મધ્યમાં (કાર્ય થાય વપ્રસંગે) અને અંતમાં (કાર્ય પૂર્ણ થયા પછી) મંત્રિોની જના કરવી. ર૭૫ भवेन्मन्त्रफलं कीदृगुपायेन कथन्त्विति । मन्त्र्याद्यधिकृतः कार्यं युवराजाय बोधयेत् ॥ ३७६ ॥ મંત્રિ આદિક ઉપર નિમેલા અધિકારીએ, મંત્રનું ફળ કેવું નિવડશે ? કયા ઉપાયથી (કાર્ચ) રિસધ થશે અને તે કેવી રીતે થશે ? તે સર્વકાર્ય યુવરાજને જણાવવું. ૩૭૬ ૩૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433