Book Title: Shukraniti
Author(s): Iccharam Suryaram Desai
Publisher: Iccharam Suryaram Desai

View full book text
Previous | Next

Page 408
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુધ્ધ વિચાર. ન્તિ નર મુનિમન્યarઈ ને તા. न भीतं न परावृत्तं सतां धर्ममनुस्मरन् ।। ३५७ ॥ લટતા રાજએ પુરૂષોના ધર્મયુદધને સંભારીને ભયથી સ્થળને આશ્રય કરનારા મનુષ્યને, નપુંસકને, બે હાથ જોડીને પ્રણામ કરનારાને, મુક્તકેને, બેઠેલાને, હું તારે આશ્રિત છું એમ બોલનારાને, નિદ્રાવશ થયેલાને, કેડ ઉપર જેમણે ભેટ બાંધી ન હોય તેવાને, નગ્નને, આયુધ રહિતને, યુદધ ન કરનારાને, યુધ્ધ જેનારાને, બીજાની સાથે યુધ્ધ કરનારાને, પાણી પીનારાને, ભજન કરનારાને, કાયંતરમાં ગુંથાયલાને, ભયભીત થયેલાને અને સંગ્રામમાંથી નાશી જનારાને માર નહિ. ૩૫૫-૩૫૭ वृद्धो बालो न हन्तव्यो नैव स्त्री केवलो नृपः । यथायोग्यं तु संयोज्य निन्नन्धर्मो न हीयते ॥ ३५८॥ વૃધ્ધને, બાળકને સ્ત્રીને, તથા સહાય રહિત રાજાને માર નહિ. યચિત જના કરીને શત્રુને મારનારો રાજા ધર્મમાંથી ભ્રષ્ટ થતું નથી. ૩૫૮ धर्मयुद्धे तु कूटे वै न सन्ति नियमा अमी। न युद्ध कूटसदृशं नाशनं बलवद्रिपोः ॥ ३५९ ॥ પૂર્વે જણાવેલા નિયમો ધર્મયુધ્ધમાં છે, પરંતુ કપટયુદ્ધમાં નથી. બળવાન શત્રુને મારવાને કપટયુધ્ધના જેવો બીજો એક ઉપાય નથી. ૩૫૯ रामकृष्णन्द्रादिदेवैः कूटमेवाढतं पुरा । कुटेन निहतो वालियवनो नमुचिस्तथा ॥ ३६० ॥ - પ્રાચીન કાળમાં રામચંદ્ર, કૃષ્ણ, અને ઈદ્ર આદિ દેએ કપટયુધ્ધ કર્યું હતું. રામે ૫ટ યુદ્ધથી વાળીને માર્યો હતે કૃષ્ણ ૫ટયુદ્ધથી યવનને અને ઈકે કપટ યુધ્ધથી નમુચિને માર્યો હતો. ૩૬૦ प्रफुल्लवदनेनैव तथा कोमलया गिरा। गङ्गीकृतापराधेन सेवादाननतिस्तवैः ॥ ३६१ ॥ उपकारैः स्वाशयेन दिल्यविश्वासयेत्परम् । क्षुरधारेण मनसा रिपोश्छिद्रं सुलक्षयेत् ॥ २६२ ॥ મનુષ્ય શત્રુની આગળ પ્રસન્ન મુખરાખીને, કેમળવાણુ બોલીને, તેણે મૂકેલા અપરાધ માન્ય કરીને, તેની સેવા કરીને, તેને પૈસા આપીને, પ્રણામ કરીને, તેની પ્રશંસા કરીને, તેના(પર) ઉપકાર કરીને, તેને પોતાને સદ્ભાવ દેખાડીને તથા શપથ ખાઈને તેનો પરમવિશ્વાસ મેળવે અને સયાની ધારા જેવા તીણ મનવડે શનાં છિદ્રોને સારી રીતે તપાસવાં. ૩૬૧-૨૬૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433