Book Title: Shukraniti
Author(s): Iccharam Suryaram Desai
Publisher: Iccharam Suryaram Desai

View full book text
Previous | Next

Page 400
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન્યૂહ રચના. રખેવન વા જ્ઞાતિ વારિતઃ | शस्त्रास्त्रैः सुविनिर्भिन्नः क्षत्रियो वधमहति ॥ ३०८ ॥ જે ક્ષત્રિય રાજા પિતાની જતવાળાઓને સાથે લઈને રણમાં જાય અને ત્યાં શત્રને નાશ કરી શકે નહિ પણ પોતે જ શસ્ત્ર તથા અસ્ત્રથી ઘવાય છે તે ક્ષત્રિય વધને પાત્ર થાય છે. ૩૦૮ आहवेषु मिथ्योऽन्यं जिघांसन्तो महीक्षितः। युद्धयमानाः परं शक्त्या स्वर्ग यान्त्यपराङ्मुखाः ॥ ३०९॥ જે રાજા યુદ્ધમાં પરસ્પર એક બીજાની મારવાની ઈચ્છાથી શક્તિ પ્રમાણે હઠથી યુદ્ધ કરે તથા પાછા હઠે નહીં તે તેઓ સ્વર્ગમાં જાય છે. ૩૦૯ भर्तुरर्थे च यः शूरो विक्रमेदाहिनीमुखे । भयान्न विनिवर्तेत तस्य स्वर्गो ह्यनन्तकः ॥ ३१०॥ જે શુરવીર લડવૈયો પિતાના રાજા માટે સેનાને મોખરે ઉભો રહીને પરાક્રમ કરે પણ ભયથી પાછો હઠે નહીં તેને અવશ્ય અક્ષયસ્વર્ગ મળે છે. ૩૧૦ आहवे निहतं शूरं न शोचेत कदाचन । निर्मुक्तः सर्वपापेभ्यः पूतो याते सुलोकताम् ॥ ३११॥ યુદ્ધમાં મરણ પામેલા શરાનો કોઈ દિવસ શેક કરવો નહિ. કારણ કે તે સર્વ પાતકમાંથી મુક્ત તથા પવિત્ર થઈને પુણ્યવંતના લકે માં જાય છે. ૩૧૧ वराप्सरस्सहस्राणि शूरमायोधने हतम् । त्वरमाणाः प्रधावन्ति मम भर्ता भवेदिति ॥ ३१२॥ રણભૂમિ ઉપર મરણ પામેલા યોધ્ધાપ્રત્યે હજાર ઉત્તમ અપ્સરાઓ, આ મારે ભર્ત થાઓ” એમ ધારતી ઉતાવળી ઉતાવળી તેને વરવા માટે) દોડી આવે છે. ૩૧૨ मुनिभिदीर्घतपसा प्राप्यते यत्पदं महत् । युद्धाभिमुखनिहतैः शरैस्तद्रागवाप्यते ॥ ३१३ ॥ મહાતપશ્ચર્યાવડેજ જે મહાપદ મુનિ મેળવે છે, તે મહાપદ, યુદ્ધના મોખરામાં મરાયેલા શરા યોધ્ધા સત્વર મેળવે છે. ૩૧૩ एतत्तपश्च पुण्यञ्च धर्मश्चैव सनातनः । चत्वार आश्रमास्तस्य यो युद्धे न पलायते ॥ ३१४ ॥ * જ્યાં જયાં જાતવાળા શબ્દ આવ્યો છે ત્યાં સમાન કાર્ય કરનારા જાણવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433