________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સચિવિગ્રહઆદિ નીતિ.
स्वसामन्तांश्च सन्धीयान्मन्त्रेणान्यजयाय वै । सन्धिः काऽप्यनार्येण सम्प्राप्यात्सादयेद्धि सः ॥ २४३ ॥ રાન્તએ ખીજા શત્રુઓને પરાજય કરવા માટે ગુપ્તમત્રવડે પેાતાના સામંતા (તાએ કરેલા રાનએ)ની સાથે તથા નીચ લેાકાની સાથે પણ સંધિ કરવી. કારણ કે તે સમય આવે ત્યારે રાજાને પદ્મભ્રષ્ટ કરે. ૨૪૩ सातवान्यथा वेणुर्निविरैः कण्टकैर्वृतः ।
न शक्यते समुच्छेत्तुं वेणुः संघातवांस्तथा ॥ २४४ ॥
सन्धिश्चातिबले युद्धं साम्ये यानन्तु दुर्बले ।
सुहृाराश्रयः स्थानं दुर्गादिभजनं द्विधा ॥ २४५ ॥
જેમ ઘાટા કાંટાથી વિટાયલા વાંસના જથે! ઉખેડી રાકાત્તા નથી, તેમ ધણા સમુદાયવાળા રાજાને પણ રાજ્યપરથી પદ્મભ્રષ્ટ કરી શકાતા નથી. માટે રાજાએ પેાતાના સામ તાર્દિકની સાથે સપ રાખવે.
૨૪૪
ફરહ
w
પેાતાથી અધિક ખળવાળા રાત્રુની સાથે સંધિ કરવી, પેાતાના સમાન બળવાળા રાત્રુ સાથે યુદ્ધ કરવું, દુર્બળશત્રુ ઉપર ચઢાઈ કરવી, મિત્રને આશ્રય કરવા. (તેની સાથે યુદ્ધ કરવુ નહીં.) અથવા તે બેસી રેહેવું અથવા તે કિલ્લાની વેહેંચણી કરીને જીંદુ દુ' સૈન્ય રાખવું.
૨૪૫
बलिना सह सन्धाय भये साधारणे यदि ।
बलिना सह योद्धव्यमिति नास्ति निदर्शनम् |
प्रतिवातं न हि नः कदाचिदपि सर्पति ॥ २४७ ॥
આત્માનં ગોપયેત્સાહે વધુમિત્રેષુ ચુદ્ધિમાન્ ॥ ૨oં ॥ જ્યારે ઘણાશત્રુઓ ઝઝુમતા હેાય ત્યારે અથવા તેા સાધારણ ભય હોય ત્યારે જે રાન્ન ખળવાનની સાથે મિત્રતા કરીને પેાતાનું રક્ષણ કરે છે તેને બુદ્ધિશાળી નવે. ૨૪૬
બળવાનની સાથે લઢવુ નહીં-દૃષ્ટાંત કે જેમ વર્ષાદ કોઈ દિવસ પ્રવતની સામે વર્ષતા નથી, પણ પવનની પાછળ વર્ષે છે. ૨૪૭ बलियास प्रणमतां काले विक्रमतामापे ।
સવો ન વિન્તિ પ્રતીમિત્ર નિમ્નનાઃ ॥ ૨૨૮ ॥
For Private And Personal Use Only
બળવાનને નમતા રહેનારા અને સમય ઉપર પરાક્રમ કરનારા મનુષ્યેાની સ'પત્તિયા, નદીની પેઠે કોઈ દિવસ પણ આડે માર્ગે જતી નથી. ૨૪૮ राजा न गच्छेद्विश्वासं सन्धितोऽपि हि बुद्धिमान् । अद्रोहसमयं कृत्वा वृत्रमिन्द्रः पुरावधीत् ॥ २४९ ॥