________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
- શુક્રનીતિ.
- બુદ્ધિમાન્ રાજાએ શત્રુની સાથે સંધિ કરવી, પરંતુ કોઈ દિવસ તેનો વિશ્વાસ કરવો નહીં; કારણ કે પૂર્વ કે પરસ્પર દ્રહ કર નહીં, આવી પ્રતિજ્ઞા કર્યા છતાં પણ વૃત્રાસુરને નાશ કર્યો હતો. ૨૪૯
आपन्नोऽभ्युदयाकांक्षी पोज्यमानः परेण वा । देशकालबलोपेतः प्रारभेत च विग्रहम् ॥ २५० ॥
આપત્તિમાં આવી પડેલા અથવા તે શત્રુથી પીડાતા રાજાએ પોતાના ઉદયની ઇચ્છાથી દેશ, કાળ અને બળયુક્ત થઈને યુધ્ધને આરંભ કરવો. ૨૫૦
प्रहीनबलमित्रन्तु दुर्गस्थं शत्रुमागतम् । अत्यन्तविषयासक्तं प्रजाद्रव्यापहारकम् ।। भिन्नमन्त्रिबलं राजा पीडयेत्परिवेष्टयन् ॥ २५१ ॥
સેના તથા મિત્ર રહિત, દુઃખી અવસ્થામાં આવી પડેલા, અત્યંત વિષયાસક્ત, પ્રજાનું ધન લુંટનારા, મંત્રિ તરફના બળથી રહિત, એવા સમીપમાં રહેલા શત્રુ રાજાને ચારે તરફથી ઘેરી લે અને તેને પીડા
વિગ્રઃ સ ર વિવો ઇંચ8 વ૬: શ્રુતિઃ | ૨૧૨ / આ પ્રમાણે કરવું તેનું નામ વિગ્રહ અને બીજાને કલહ જાણવો. રપર बलीयसात्यल्पबलः शूरेण न च विग्रहम् । कुर्य्यादि विग्रहे पुंसां सर्वनाशः प्रजायते ॥ २५३ ॥
બહુ નિર્બળ રાજાએ બળવાન અને શરા શત્રુની સાથે વિગ્રહ કરવો નહિ, કારણ કે તેની સાથે વિગ્રહ થવાથી સર્વ મનુષ્યોને નાશ થાય છે. ૨૫૩
एकार्थाभिनिवेशित्वं कारणं कलहस्य वा । उपायान्तरनाशे तु ततो विग्रहमाचरेत् ।। २५४ ॥
એક પદાર્થમાં મમત્વ કરે તેજ કલહનું કારણ છે. માટે તે પદાર્થ લેવાને બીજો ઉપાય ન હોય તેજ વિગ્રહ કરો. ૨૫૪
ચઢાઈ નીતિ, विगृह्य सन्धाय तथा सम्भूयाथ प्रसङ्गतः ।
उपेक्षया च निपुणैर्यानं पञ्चविधं स्मृतम् ॥ २५५ ॥ નિપુણ મનુષ્યોએ શત્રુ પર પાંચ પ્રકાર ચાન કરવાનું જણાવ્યું છે. જેમકે ૧ શત્રુની સાથે વિગ્રહ કરીને યાન કરવું. સંધિ કરીને યાન કરવું,
એકઠા મળીને ચાને કરવું, ૪ કપટ કરીને યાન કરવું અથવા તો ૫ - ગુની ઉપેક્ષા કરીને તેના ઉપર યાન કરવું. ૨૫૫
For Private And Personal Use Only