________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચઢાઈ નીતિ.
विगृह्य याति हि यदा सर्वाञ्छत्रुगणान्बलात् । विगृह्ययानं यान स्तदाचार्यैः प्रचक्ष्यते ॥ २५६ ॥
જ્યારે રાજા બળનો આશ્રય કરીને સર્વ શત્રઓને વિગ્રહથી પરાજય કરીને જાય છે તે જાનને ચાનકુશળ આચાર્ય વિગ્રહયાન કહે છે. ૨૫૬
अरिभित्राणि सर्वाणि स्वमित्रैः सर्वतो बलात् । विगृह्य चारिभिर्गन्तुं विगृह्यगमनन्तु वा ॥ २५७ ॥
પિતાના સઘળા મિત્રો દ્વારા બળ કરીને શત્રુના સર્વ મિત્રોની સાથે કલહ કરી શત્રઓની સાથે યુદ્ધ કરવા માટે યાન કરવું તેનું નામ નિગ્રહન સમજવું. ૨૫૭
सन्धायान्यत्र यात्रायां पाणिग्राहेण शत्रुणा । सन्धायगमनं प्रोक्तं तजिगीषोः फलार्थिनः ।। २५८ ॥
એક શત્રુ રાજા ઉપર ચઢાઈ કરી હોય તે વખતે બીજે શત્રુ રાજા પિતાની પાછળ ચઢી આવે ત્યારે ફળાથી અને વિજયેષ્ણુ રાજાએ પાછળના રાજાની સાથે સંધિ કરીને શત્રુના ઉપર ચઢાઈ કરવી તેને સંધિયાન કહે છે. ૨૫૮
एको भूपो यदैकत्र सामन्तैः साम्परायिकैः । शक्तिशौर्ययुतैर्यानं सम्भूयगमनं हि तत् ॥ २५९ ॥
એક રાજા રોય તથા શકિતસંપન્ન સંગ્રામ નિપુણ એવા સામતને સાથે રાખીને શત્રુ ઉપર ચઢાઈ કરે છે તેને સમુદાયયાન કહે છે. ર૫૯
अन्यत्र प्रस्थितः सङ्गादन्यत्रैव च गच्छति । प्रसङ्गयानं तत्प्रोक्तं यानविद्भिश्च मन्त्रिभिः २६०॥ રાજ એક તરફ ચઢાઈ કરી પ્રસંગવશે બીજી તરફજ ચઢાઈ કરે છે તેને ચાન વિષય જાણનારા મંત્રિ પ્રસંગયાન કહે છે. ૨૧૦
रिपुं यातस्य बलिनः सम्प्राप्य विळतं फलम् । उपेक्ष्य तस्मिन्तद्यानमुपेक्षायानमुच्यते ॥ २६१ ॥
બળવાન રાજા શત્રુ ઉપર ચઢાઈ કરી ને શત્રુથી વિપરીત ફળ (પરાજય) મેળવતાં તેને ત્યાગ કરીને પાછો પોતાના નગરમાં આવે છે તે યાનને દિપેક્ષાયાન કહે છે. ૨૬૧
दुर्वत्तेप्यकुलीने तु बलं दातरि रज्यते। दृष्टं कृत्वा स्वीयवलं पारितोष्यप्रदानतः ॥ २६२ ॥
For Private And Personal Use Only