________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩.૩
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
I
कार्य्यं हि साध्यमित्युक्तं साधनन्तु क्रियोच्यते । अर्थी तृतीयपादे तु क्रियया प्रतिपादयेत् ॥ १९४ ॥
સાંધ્યને કાર્ય કહે છે. અને સાધ્યના સાક્ષી, લેખ, ભાગવટા વિગેરે સાધનને ક્રીયા કહે છે. માટે વાદીએ વ્યવહારના ત્રીજા ચરણથીસાક્ષી વગેરે ક્રીયાથી દાવાને સિદ્ધ કરી આપવે. ૧૫૪
चतुष्पाद्व्यवहारः स्यात्प्रतिपत्त्युत्तरं विना ॥ १५५ ॥
આગળ જણાવેલા ચાર પ્રકારના ઉત્તરામાં પ્રથમના સત્ય ઉત્તરમાં વ્યવહારનાં એ ચરણનુ કામ પડે છે; અને મિથ્યા ઊત્તર વગેરે ત્રણ ઉત્તરમાં વ્યવહારના ચારે ચરણા કામે લગાડવાં પડે છે-તે વિના સિધ્ધાંત આવતા નથી. ૧૫૫
क्रमागतान्ववादांस्तु पश्येद्वा कार्य्यगौरवात् ॥ १५६ ॥ દાવાને યથાક્રમ તપાસવા અથવા તે કાર્યની ગૈારવતા ઉપર વિચાર કરીને તપાસવા. ૧૫૬
લાઘવતા
यस्य वाभ्यधिका पीडा कार्य्यं वाभ्यधिकं भवेत् ॥ वर्णानुक्रमतो वापि नयेत्पूर्वं विवादयेत् ॥ १५७ ॥
જેને અધિક પીડા થઇ હોય અથવા તેા જેનું કાર્ય અત્યાવશ્યક હાય તેના દાવાઓને પ્રથમ લેવા અથવા તે વર્ણનાનુક્રમ દાવાઓ લેવા ને તેના ઉપર વિવાદ ચલાવવે. ૧૫૭
कल्पायेत्वोत्तरं सभ्यैर्दातव्यैकस्य भावना ॥ १५८ ॥ साध्यस्य साधनार्थं हि निर्दिष्टा यस्य भावना ।
સભાસદેાએ પ્રતિવાદીને પ્રશ્નો પુછીને તેની પાસેથી ઉત્તરા કઢાવવા; અને પછી વાદીને તેનેા દાવા સિધ્ધ કરવા માટે વિચાર કરવાના અવસર આપવું.
૧૫૮
विभावयेत्प्रतिज्ञातं सोऽखिलं लिखितादिना ॥ १५९ ॥
જેને વિચાર કરવાનેા સમય આપ્યા હોય તેણે પેાતાનું કર્ય સાધવા માટે લેખપત્ર વગેરે બતાવીને સમગ્ર પ્રતિજ્ઞા કરેલુ' પ્રતિપાદન કરવું; ૧૫૯
न चैकस्मिन्विवादे तु क्रिया स्याद्वादिनोर्द्धयोः ॥ १६० ॥ એક દાવામાં-વાદી પ્રતિવાદીયે દાવાને પુષ્ટિ આપનારાં લેખપત્ર મેળવવાં નહીં-એકે તેના પુરાવા દર્શાવવા અને ખીજાએ તેનાં મિથ્યાપણાનાં સાધન દર્શાવવાં.
૧૬૦
For Private And Personal Use Only