________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
શુક્રનીતિ.
કંઠની ઉપર સારી પેઠે વિસ્તારવાળા શિરેમણિથી લઈને કાંધપતિ કેશવાળીને ઉત્તમ ભાગ દેઢ આંગળને કહ્યા છે. ૫૯
अधोगमा सटा कार्या हस्तमात्रायता शुभा। साईहस्ता द्विहस्ता वा पुच्छ चालाः सुशोभनाः ॥ ६० ॥
ઘોડાની કેશવાળી એક હાથ લાંબી, નિચે લટકતી તથા દેખાવડી જોઈએ, અને પુછડાના વાળ દેઢ હાથ અથવા તો બે હાથના લાંબા તથા મનહર જોઈયે. ૬૦
सप्ताष्टनवदशभिरंगुलैः कर्णदीर्घता । तथा तद्विस्तृतिर्जेया व्यंगुला चतुरंगुला ॥ ६१ ॥
ઘોડાના કાનની લંબાઈ સાત, આઠ, નવ કે દશ આંગળ અને પોહેબાઈ ત્રણ આંગળ અથવા તે ચાર આંગળ જોઈએ. ૬૧
न स्थूला नापि चिपिटा ग्रीवा मयूरसन्निभा । - વાગ્રસ્તુથો મુનાધિમુષ્ટિ: | ૨ |
ઘોડાની ડેક જાડી હોતી નથી, તેમ ચિપિટાકાર પણ હોતી નથી. પરંતુ મયૂરના કંઠ જેવી હોય છે. કંઠની આગળના ભાગની પરિધિ મુખના જેવડી તથા એક મુઠિ વિશેષ જોઈયે. ૬૨
ग्रीवामुलस्य परिधिर्द्विगुणो विदशांगुलः । तृतीयांशविहीनं तु सत्क्रोडं वक्ष ईरितम् ॥ ६३ ॥ કંઠના મૂળની પરિધિ મુખ કરતાં બમણું તથા દશ આંગળ ઓછી એટલે ૪૬ આંગળની જાણવી અને ઉત્તમ વક્ષસ્થળની પરિધિ મુખની પરિધિ કરતાં એક તૃતીયાંશ ઓછી જાણવી. ૬૩
नेत्रोपरि परीणाहो मुखेनाष्टांगुलाधिकः । नासिकोपरि नेत्राधो मुखस्य परिधिस्तु यः । तृतीयांशविहीनेन मुखेन सदृशो भवेत् ॥ ६४ ॥
નેત્રના ઉપરનો વિસ્તાર મુખ સમાન તથા આઠ આગળ અધિક જોઇયે. નાસિકાની ઉપરની પરિધિ અને નેત્રની નિચેના ભાગની પરિધિ મુખની પરિધિમાંથી એક તૃતીયાંશ બાદ કરતાં બાકીની સંખ્યા જેટલી જોઈએ. ૬૪
द्वयंगुलं नेत्रविस्तृतिस्त्रयंगुला तस्य दीर्घता ।
अ गुलाधिका वापि विस्तृतिदीर्घतांगुला ॥ ६५ ॥ નેત્રની પહોળાઈ બે આંગળ તથા લંબાઈ ત્રણ આંગળ અથવા તે દોડ આંગળ પહોળાઈ અને બે આંગળ લંબાઈ જોઈયે. ૧૫
For Private And Personal Use Only