Book Title: Shukraniti
Author(s): Iccharam Suryaram Desai
Publisher: Iccharam Suryaram Desai

View full book text
Previous | Next

Page 374
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અશ્વ ગતિ નીતિ. अन्नं भुक्का जलं पीत्वा तत्क्षणाद्वाहितो हयः । उत्पद्यन्ते तदाश्वानां कासश्वासादिका गदाः ॥ १४२ ॥ ઘેડાઓને અન્ન ખવરાવીને તથા પાણી પાઈને તુરતજ તેના ઉપર ચઢી તેને હડકાર્યા હાય તા તેને ઉધરસ તથા શ્વાસ વગેરે રાગે ઉત્પન્ન થાય છે. ૧૪૨ यवाश्च चणकाः श्रेष्ठा मध्या माषा मकुष्टकाः । नीचा मसूरा मुद्राश्र भोजनार्थं तु वाजिनः ॥ १४३ ॥ ઘેાડાને ખાવા માટે જવ તથા ચણા ઉત્તમ છે, અડદ અને મડ ટ્રસ છે તથા મસૂર અને મગ ઉતરતા ગણેલા છે. ૧૪૩ અશ્ર્વગતિ નીતિ. गतयः षड्विधा धारास्कन्दितं रेचितं पुतम् । धौरीतकं वल्गितं च तासां लक्ष्म पृथक्पृथक् ॥ ૩૧ १४४ ॥ ઘેાડાનીતિ છ પ્રકારની છે, ૧ ધારા, ૨ આÉદિત, ૩ રચિત, પ્લુત, પઐારિતક, અને ૪ વગિત. તે ગતિએનાં લુદાં જુદાં લક્ષણેાછે, ૧૪૪ धारागतिः सा विज्ञेया यातिवेगतरा मता । पाणितोदातिनुदितो यस्यां भ्रान्तो भवेद्रयः ॥ १४५ ॥ ધારાગતિને અતિ વેગવાળી ગતિ જાણવી જેમાં પગની પેનીયાને પ્રહાર કરીને ચાલવા માટે પેરેલે ઘેાડા ભ્રમિત થાય છે. ૧૪૫ आकुञ्चिताग्रपादाभ्यामुत्योत्लुत्य या गतिः । आस्कन्दिता च सा ज्ञेया गतिविद्भिस्तु वाजिनाम् ॥ १४६ ॥ ઘોડા આગળના અને ચરણને સંક્રાચી ઠેકતા ડેકતા ચાલે છે તે ગતિને અર્ધગતિ જાણનારા લેાકાએ આસ્કદિત નામની ગતિ કહી છે. ૧૪૬ ईपत्य गमनमखण्डं रोचितं हि तत् । पादैश्रतुर्भिरुत्प्लुस मृगवत्सा लुता गतिः ॥ १४७ ॥ ધીરે ધીરે ઠેકીને ક્રમવાર ચાલવુ તે ગતિને રચિત ગતિ કહે છે; અને મૃગની પેઠે ચાર પગે ફેંકીને ચાલવુ તે ગતિને વ્રુત ગતિ કહે છે. ૧૪૭ असंवलितपभ्यांतु सुव्यक्तं गमनं तुरम् । धौरीतकं च तज्ज्ञेयं रथसंवाहने वरम् ॥ १४८ ॥ સરલ ચરણવડે ઉતાવળથી સ્પષ્ટરીતે ચાલવું, તે ગતિને વૈતિક ગતિ કહે છે. રથ ખેંચવામાં આ ગતિ ઉત્તમ ગણાય છે. ૧૪૮ ૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433