________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્તવ્ય માન્ય
અળમત્ત મનુષ્ય સહસા યુદ્ધ કરવાનું મન કરે છે. અને લઢનારો મનુષ્ય મળતા નથી. તા બીજા સર્વ પશુ વગેરેને પણ પીડે છે. - ૯૨ मानमत्तो मन्यते स्म तृणवञ्च्चाखिलं जगत् ।
अनर्हेऽपि च सर्वेभ्यस्त्वत्यर्घासनमिच्छति ॥ ९३ ॥
સાતમત્ત મનુષ્ય સર્વ જગતને તૃણુ સમાન ગણે છે અને તે આસનને અયાગ્ય છે છતાં પણ સઘળા પાસેથી ઉંચા આસનની ઈચ્છા. રાખે છે. ૯૩
मदा एतेऽवलिप्तानां सतामेते दमाः स्मृताः ॥ ९४ ॥
ગર્વિષ્ઠ મનુષ્યાને ઉપર જણાવેલાં માન વગેરે, મદ ઉત્પન્ન કરનારાં છે અને સત્પુરૂષોને વિનય શિખવનારાં છે. ૯૪
विद्यायाश्च फलं ज्ञानं विनयश्च फलं श्रियः ।
यज्ञदाने बलफलं सद्रक्षणमुदाहृतम् ॥ ९९ ॥
વિદ્યાનાં ફળ જ્ઞાન અને વિનય કહ્યાં છે; લક્ષ્મીનાં ફળ યજ્ઞ તથા દાન કહ્યાં છે; અને મળનું ફળ સત્પુરૂષની રક્ષા કહી છે. ૯૫ नामिताः शत्रवः शौर्यफलं च करदीकृताः ।
शमो दमश्चार्जवं चाभिजनस्य फलं त्विदम् ।
मानस्य तु फलं चैतत्सर्वे स्वसदृशा इति ॥ ९६ ॥
શત્રુઓને નમાવીને કર આપતા કરવા એ શૌર્યનું ફળ છે; શમ, ક્રમ અને સરળતા એ સકુળનુ ફળ છે; અને સર્વને પાતાના સમાન ગુણ્યા એ માનનું ફળ છે. ૯૬
सुविद्यामन्त्रभैषज्य स्त्रीरत्नं दुष्कुलादपि ।
गृहीयात्सुप्रयत्नेन मानमुत्सृज्य साधकः ॥ ९७ ॥
કામ
સાધનારા મનુષ્યે અભિમાન ત્યાગ કરીને નીચ કુળમાંથી પણ સારી વિદ્યા, મંત્ર, એધિ તથા કન્યારત્ન સુપ્રયત્નથી મેળવવાં. ૯૭ उपेक्षेत प्रनष्टं यत्प्राप्तं यत्तदुपाहरेत् ।
न बालं न स्त्रियं चातिलालयेत्ताडयेन्न च ।
विद्याभ्यासे गृह्यकृत्ये तावुभौ योजयेत्क्रमात् ॥ ९८ ॥
નાશ થયેલી વસ્તુની ઉપેક્ષા કરવી અને જે વસ્તુ મળી હોય તેને ગ્રહણ કરવી; બાળકને તથા સ્ત્રીને બહુ લાડ લડાવવાં. નહી, તેમ બહુ શિક્ષા કરવી નહીં, પણ મધ્યમસર રાખવાં તથા બાળકને વિદ્યાભ્યાસ કરાવવા અને સ્રીને ઘરનાં કામમાં યાજવી. ૧૯૮
For Private And Personal Use Only