________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિન આચારનીતિ. नोचैर्वदेन परुषं न बहाहूतिमप्रियम् । न केनचिच्च विवदेदप्रलापविवादिनी ॥ १८ ॥
ઉંચે સ્વરે બોલવું નહીં, તતડીને બેસવું નહી, બહુવાર બૂમો પાડવી નહી, કટુ ભાષણ કરવું નહિ, પાડેસીની કે બીજાંની સાથે વિવાદ કરવો નહીં, અને વિવાદ થાય તે કટું વેણે બોલવાં નહિ. ૧૮
न चास्य व्ययशीला स्यान्न धर्मार्थावरोधिनी ।। प्रमादोन्मादरोषेविचनान्यतिनिन्दिताम् ॥ १९ ॥ पैशुन्यहिंसाविषयमोहाहंकारदर्पताम् । नास्तिक्यसाहसस्तेयदम्भान्साध्वी विवर्जयेत् ॥ २० ॥ સદ્ગુણી સિયે ઘરમાં ઘણો નકામે ખરચ કરશે નહીં, ધર્મ તથા અર્ચથી વિરૂદ્ધાચરણ કરવું નહીં, પ્રમાદ, ઉન્માદ, રેષ અને ઈર્ષાને વચને બોલવાં નહીં, કોઈની નિંદા કરવી નહીં, ચીડી, હિંસા, વિષય, મેહ, અહંકાર, ગર્વિષ્ટતા, નાસ્તિકતા, સાહસ, ચેરી અને દંભને ત્યાર કર. ૧૯-૨૦
एवं परिचरन्ती सा पति परमदैवतम् । यशस्यमिह यान्येव परत्रैषा सलोकताम् ॥ २१ ॥
આ પ્રમાણે પરમ દૈવતરૂપ પતિની સેવા કરનારી સ્ત્રી, આ લોકમાં ચશ મેળવે છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં પતિની પાસે જાય છે. ૨૧
સ્ત્રીનાં નૈમિત્તક કર્મ. योषितो नित्यकर्मोक्तं नैमित्तिकमथोच्यते । रजसो दर्शनादेषा सर्वमेव परित्यजेत् ॥ २२ ॥
આ પ્રમાણે સિયોનું નિત્ય કર્મ કહ્યું, હવે નૈમિત્તિક (કોઈ કારણને લીધે કરવામાં આવતું) કર્મ કહું છું. જ્યારે સ્ત્રીને રજોદર્શન થાય ત્યારે તેણે સઘળાં કામ પડતાં મૂકવાં-કંઈપણ કામ કરવું નહીં. ૨૨
सर्वैरलक्षिता शीघ्रं लजितान्तगृहे वसेत् । एकाम्बरा कशा दीना स्नानालंकारवर्जिता ॥ २३ ॥ स्वपेद्भूमावप्रमत्ता क्षपदेवमहस्त्रयम् ।। स्नाायोत सा त्रिरात्र्यन्ते सचेलाभ्युदिते रवौ ॥ २४ ॥
અડકાયેલી અતિ દુર્બળ અને ભયભીત એવી સ્ત્રિયે અ ગ ઉપરનાં ઘરેણાં ઉતારી નાખવાં, નાહવું નહીં, શરીર ઉપર એક વસ્ત્ર પહેરીને કઈ જાણે નહીં તેમ લજજાથી એકાંત ઓરડામાં રહેવું, પ્રમાદ રાખો
For Private And Personal Use Only