________________
Shri Mahavir Jain Aradhana Kendra
199
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
सुवस्त्राद्यै भूषयित्वा लालयित्वा सुक्रीडनैः । अर्हयित्वासनाद्यैश्च पालयित्वा सुभोजनैः ॥ २४ ॥ कृत्वा तु यौवराज्यार्हान् यौवराज्येऽभिषेचयेत् ।
વળી તે રાજકુમારીને સારાં વસ્ત્ર તથા આભૂષણેાથી સણગારવા, સુંદર રમકડાં આપીને રમાડવા, આસન વિગેરે આપીને માન આપવું; તથા સારાં ભેજનેાવડે તેનુ પેાષણ કરવું. આ પ્રમાણે રાજકુમારાને ઉછેરીને યુવરાજ પદને ચેાગ્ય કરવા અને પછી તેએના યુવરાજપદપર અભિષેક કરવા. ૨૪
अविनीतकुमारं हि कुलमाशु विनश्यति ॥ २५ ॥ राजपुत्रः सुदुर्वृत्तः परित्यागं हि नार्हति । क्लिश्यमानः स पितरं परानाश्रित्य हन्ति हि ॥ २६ ॥
જે રાજકુળમાં રાજકુમાર વિનય રહિત હાય, તે રાજાનુ` કુળ તુરત નારા પામે છે. રાજકુમાર દુરાચરણી હાય તાપણુ રાજાએ તેને ત્યાગ કરવા ચેાગ્ય નથી. રાજએ ત્યાગ કરેલા રાજકુમાર અત્યંત કષ્ટ પામે છે ત્યારે શત્રુને આશ્રય કરીને પિતાના નાશ કરે છે. ૨૫-૨૬
व्यसने सज्जमानं तं क्लेशयेद्व्यसनाश्रयैः ।
दुष्टं गजमिवोद्वृत्तं कुर्वीत सुखबन्धनम् ॥ २७ ॥
રાજાએ સ્ત્રી અને મદિરા આદિ વ્યસનમાં ખ ધાયલા અવિનયી રાજકુમારને, તે તે વ્યસન કરનારા લેાકેાદ્વારા દુ:ખ અપાવવુ... અને મેહકેલા હાથીની પેઠે ઉન્મત્ત થયેલા દુર્ગા કુમારને સહજથી વશ કરવે. ૨૭
सुदुर्वृत्तास्तु दायादा हन्तव्यास्ते प्रयत्नतः ।
व्याघ्रादिभिः शत्रुभिर्वा छलै राष्ट्रविवृद्धये ॥ २८ ॥ अतोऽन्यथा विनाशाय प्रजाया भूपतचे ते ।
દુરાચારી ભાગીદારા, રાજ્યને ઉદય થવા દેતા નથી, માટે રાજાએ રા જ્યની વૃદ્ધિનિમિત્ત તેવા દુષ્ટ ભાગીદારાને સિંહાર્દિકદ્વારા, શત્રુદ્વારા અથવા તેા કપટદ્વારા પ્રયત્નથી નાશ કરવા. રાજા જો દુષ્ટ ભાગીદારાને નાશ કરતા નથી તેા તેએ પ્રાના અને રાજાને નારા કરે છે. ૨૮
તોયેયુનૃપ નિત્યં વાવાવાઃ સનુનૈઃ રૈઃ || ૧૨ || भ्रष्टा भवन्त्यन्यथा ते स्वभागाज्जीवितादपि ।
For Private And Personal Use Only