________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાચિન્હ.
ફર
દશ હજાર ગાઉ ઉપરના સમાચાર એક દિવસમાં લાવી શકાય તથા તેટલે દુર, એક દિવસમાં સમાચાર માકલી શકાય તેવા ઉપાધ્યેાની શેાધ કરાવવી, મનુષ્યાને આવિકા બાંધી આપી તેનું પેાષણ કરવુ અને તેએ પાસે સર્વ વિદ્યાનેા તથા કળાના અભ્યાસ કરાવવે. જ્યારે વિદ્યાભ્યાસ સમાપ્ત કરેલા જોવામાં આવે ત્યારે તેને તે વિદ્યા શિખવવા ઉપર અથવા તા તે કળા કાર્ય કરવા ઉપર નિમવા. તથા વષૅવર્ષે અભ્યાસીની વિદ્યામાં અને કળામાં પરીક્ષા લઈને વિદ્યાકળામાં ઉત્તમ જણાય તેને સત્કાર કરવા; અને રાજાએ સ્વદેશમાં વિદ્યાની તથા કળાની ઉન્નતિ થાય તેમ હંમેશાં કરવું. ૩૬૭-૩૬૮
पृष्ठाग्रगान्क्रूरवेपान्नति नीतिविशारदान् ॥ ३६९ ॥ सिद्धास्वननशस्त्रांश्च भटानारान्नियोजयेत् ।
परे पर्यटयोन्नित्यं गजस्थो रञ्जयन्प्रजाः || ३७० ॥
રાજાએ ભયંકર વેશધારી, નમ્રતા તથા નીતિ કુશળ, અસ્ત્રવિદ્યા કુશળ,નગ્ન શસ્ત્રધારી સીપાઈઓને હંમેશાં અને બાજુએ અને આગળ પાછળ રાખવા; અને હાથીએ ચઢીને નિરતર પ્રજાને રંજન કરતાં નગરમાં ક્વુ. ૩૬૯-૩૭૦
राजयानारूढितः किं राज्ञा श्वानसमोऽपि च । शुना समो न किं राजा कविभिर्भाव्यतेऽञ्जसा ॥ ३७१ ॥ अतः स्वबान्धवैर्मित्रैः स्वसाम्यप्रापितैर्गुणैः । प्रकृतिभिर्नृपो गच्छेन्न नीचैस्तु कदाचन ॥ ३७२ ॥
વિ લેાકા રાજાની પાલખી કે હાથીના હાદ્દા ઉપર બેઠેલા શ્વાનને, શું તુરત રાન્તના સમાન ગણતા નથી? રાજા તુલ્ય ગણે છે તેમજ ઉચિત પરિજનહીન રાજાને પણ શું શ્વાન સમાન ગણતા નથી ? ગણે છે, માટે રાજાએ પેાતાના જેવા ગુણવાન પેાતાના માંધવા, મિત્રા અને પ્રકૃતિ મંડળેાની સાથે સંબંધ રાખવા, પરંતુ કેઈ દિવસ નીચે પુરૂષાની સાથે સબંધ રાખવા નહીં. ૩૭૧-૩૭૨,
मिथ्यासत्यसदाचारैनींचः साधुः क्रमात्स्मृतः ।
साधुभ्यो ऽतिस्त्रमृदुत्वं नीचाः सन्दर्शयन्ति हि ॥ ३७३ ॥
ક્રમવાર મિથ્યા સદ્દાચરણ પાળનારાને નીચ મનુષ્ય સમજવે અને સત્ય સદાચારીને સજ્જન સમજવે! કારણ કે નીચ મનુષ્યાસપુરૂષ કરતાં પેાતાની કામળતા વિશેષ દર્શાવે છે. 388
For Private And Personal Use Only