________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાની દિન ચર્યા. मुहूतीद्वतयञ्चैव मृगयाक्रीडनैर्नयेत् ।। व्यूहाभ्यासैर्मुहूर्त्तन्तु मुहूर्त सन्ध्यया ततः ॥ २८३ ॥ मुहूर्त भोजनेनैव द्विमुहूर्तञ्च वार्त्तया ।
गूढचारश्रावितया निद्रयाष्टमुहूर्त्तकम् ॥ २८४ ॥ રાજાએ પિતાની રાજધાનીમાં રહીને દિવસ કૃત્યો કરવાં તે દિનકુ. રાજાએ રાત્રિને પાછલે પહેરે ઉઠીને હંમેશાં નકકી આવક કેટલી છે? ખરે ખર્ચ કેટલો છે? ભંડારમાંથી ધન કેટલું ખર્ચાયું? રાજકાજની આવક તથા ખર્ચ બાદ કરતાં બાકી શું રહ્યું ? એ સઘળું ચોપડામાં લખેલું પ્રત્યક્ષ વાંચી જવું. ત્યાર પછી આજે કેટલે ખર્ચ થશે તેને વિચાર કરીને તે દિવસે ખર્ચ જેટલું ધન ભંડારમાંથી બહાર કાઢવું. આ સર્વ કામ બે મુહર્તમાં આપવું. ત્યાર પછી એક મહતમાં દીર્ધ શંકાએ જઈ આવવું અને સ્નાન કરવું. ત્યાર પછી બે મુહૂર્તમાં સંધ્યાવંદન, પુરાણ શ્રવણ અને દાન કરવાં. ત્યાર પછી પ્રભાતમાં એક મુહર્ત બળદગાડીમાં કે ઘોડાગાડીમાં બેસીને ફરવા જવું તથા જુદી જુદી કસરત કરીને ગાળો. ત્યાર પછી વિદ્વાન રાજાએ એક મુહૂર્ત નોકરને ઈનામ આપવામાં ગાળો. ત્યાર પછી ધાન્ય, વ, સુવર્ણ, રત, સેના અને દેશ આદિની સંખ્યા લખાવવામાં તથા આય અને વ્યયનો હિસાબ કરવામાં નિરંતર ચાર મુહુર્ત કાઢવા. ત્યાર પછી એક મુહૂર્ત શાંત મનથી સગા સંબંધીથી વિટળાઈને ભેજન કરવામાં ગાળવે. ત્યાર પછી જુના અને નવા મનુષ્યોને મળવામાં એક મુહૂર્ત ગાળવો. પછી રાજ્ય સંબંધી કાર્યનો વિચાર કરવા માટે રાખેલા વકીલો વ્યવહાર સંબંધી જે વાર્તા કહે તે સાંભળવામાં બે મુહૂર્ત ગાળવા. મૃગયા કરવામાં, રમતગંમતમાં તથા વ્યુહ રચનાને અભ્યાસ કરવામાં અને તેની તપાસ કરવામાં એક મુહુર્ત કાઢે. ત્યાર પછી સાય સંધ્યા કરવામાં એક મુહૂર્ત ગાળવો. રાત્રિ ભોજન કરવામાં એક મુહુર્ત ગાળવો. ત્યાર પ્રછી ગુપ્ત તો ગુરૂવાર્તા-નગર ચર્ચા કહે તે સાંભળવામાં બે મુહર્ત ગાળવા અને આઠ મુહુર્ત નિદ્રા લેવી–આ પ્રમાણે નિયમિત કામ કરનાર રાજા મહારાજા બને છે. ૨૫-૨-૪
एवं विहरतो राज्ञः सुखं सम्यक्प्रजायते । . મહોરાત્ર વિમવં ત્રિરાદ્રિત મુહૂર્તઃ | ૨૮૬ છે . नयेत्कालं वृथा नैव नयेत्स्त्रीमद्यसेवनैः । ચા હ્યુવતં તું તાર્ચે ડ્રાગરાતમ્ II ૨૮૬ काले वृष्टिः सुपोषाय ह्यन्यथा सुविनासिनी । कार्यस्थानानि सर्वाणि यामिकैरभितोऽनिशम् ।। २८७ ॥
For Private And Personal Use Only