Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રાર્થના અનંતજ્ઞાની અન્તર્યામિ જય હો ત્રિભુવન સ્વામી અનંત કરુણાના હે સાગર કરુણાનો હું કામી અનંત શક્તિના હે માલિક ભવની ભ્રમણા ટાળો મુજ મનડામાં પ્રસન્નતાની પ્રેમળ જ્યોત ઉજાળો.. *** Acharya Shri Kailassagarsuri Gyanmandir રાગદ્વેષ પર વિજય વર્યા છો અમને વિજયી કરો ભવસાગરને તરી ગયા છો અમને ભવપાર કરજો કેવળજ્ઞાન લહ્યું છે આપે અમને શાની કરજો સર્વ કર્મથી મુક્ત બન્યા છો અમ બંધનને હરજો *** શત્રુંજય સ્તવના શત્રુંજયના રાજા દાદા આદીશ્વરને નમન કરું રોમે રોમે રટણા એની શ્વાસે શ્વાસે સ્મરણ કરું મરુદેવાનંદનને વંદન ભાવસભર બનીને કરીએ સિદ્ધાચલની યાત્રા કરવા ચાલો સહુ પગલા ભરીએ *** આવ્યો શરણે તુમ્હારી જિનવર કરજો આશ પૂરી અમારી ના'વ્યો ભવપાર મારો તુમ વિણ જગમાં સાર લે કોણ મારી ? ગાયો જિનરાજ આજે હરખ અધિકથી પરમ આનંદકારી પાયો તુમ દર્શ નાશે ભવભય ભ્રમણા નાથ સર્વે અમારી.. * * * ભવોભવ તુમ ચરણોની સેવા હું તો માંગું છું દેવાધિદેવા સામુ જુઓ ને સેવક જાણી એવી ‘ઉદયરત્ન’ની વાણી સુણો આદિજિણંદ સોભાગી હું તો થયો છું તુમ ગુણરાગી... For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 106