Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 30
________________ કાખબિલાડીને લગાડ્યો. પરંતુ અંદર એકઠું થયેલું બધું પરુ કાઢી નાખવાની તેની હિંમત ન ચાલી ! આ જોઈને સરદારે કહ્યું : ‘આમ જોયા શું કરે છે ? લાવ, તારાથી ન થાય તો હું કરું.’. એમ કહીને સરદારે ધગધગતો સળિયો હાથમાં લઈ તરત અંદર ખોસી દીધો અને અંદર ચારે બાજુ ફેરવી બધું પરુ કાઢી નાખ્યું ! છેવટે સરદારે વકીલાતનો ત્રણ વરસ બરોબર અભ્યાસ કરીને સને ૧૯૮૦માં ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા પસાર કરી. Jain Education International ૨૯ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66