________________
પ્રજાને ત્રાસ આપનારા પોલીસ અધિકારીઓને અને વકીલોનું અપમાન કરનારા તથા તેમને ધમકાવનાર ગોરા મૅજિસ્ટ્રેટોને સરદાર પાંશરાદોર રાખતા... * સરદાર જે કેસમાં વકીલ તરીકે આવે તેમાં કોર્ટને અને ફરિયાદ પક્ષના વકીલને બહુ સાવધ રહેવું પડતું.
૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org