________________
‘સરદાર સાહેબે તો અમારી મિલકત અને રાજસત્તા બંનેનું અમારી પાસે દેશને સમર્પણ કરાવ્યું. તેવું સમર્પણ પ્રેમ, દેશદાઝ અને ઉદારતા સિવાય થાય નહીં.
‘સરદાર સાહેબે અમારા પ્રત્યે માયા બતાવી તે શક્તિ અમારા હૃદયમાં જાગ્રત કરી. કેવળ સત્તાનો સોટો ચલાવી અમને નારાજ કર્યા હોત, તો ભારત આજે છે એવું એક અને અખંડ ન જ હોત.'
પ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org