________________
•
3. માતાઓ દ્વારા બાળકને વાત્સલ્ય અપાય છે અને પિતાઓ દ્વારા
બાળકનું પાલન કરાય છે. આથી જ જેઓ દ્વારા તે છોડાય છે તે મૂર્ણા અને અધમ છે. પૈસા માટે સંસારમાં જીવો દ્વારા જે જે કરાય છે અને જેવું કષ્ટ સહન કરાય છે તેવું જો દીક્ષામાં મોક્ષ માટે કરાય અને સહન કરાય તો
જલદીથી જીવો દ્વારા મોક્ષ મેળવાય છે. 5. સાસુ દ્વારા સુભદ્રા જેમ – તેમ કહેવાય છે, તો પણ સુભદ્રા સાસુ ઉપર
ગુસ્સે થતી નથી. કારણ કે તેના દ્વારા જૈન ધર્મ પળાય છે. 6. ગુરુ કાયમ માટે શિષ્યનું હિત જ ઈચ્છે છે આથી ગુરુના વિનયથી
જલદીથી શિષ્યો મોક્ષને મેળવે છે. તેથી વિનય ગુણોમાં શ્રેષ્ઠ છે. જે ઈચ્છા ગુરુની તે જ ઈચ્છા જે શિષ્યની હોય તે શિષ્ય બધાં શિષ્યોમાં શ્રેષ્ઠ છે. કુલમાં જેમ આદિનાથ ભગવાનનું કુલ શ્રેષ્ઠ છે, ફૂલોમાં જેમ કમળ શ્રેષ્ઠ છે તેમ તીર્થોમાં પણ શત્રુંજય શ્રેષ્ઠ છે. શત્રુંજયની સમાન કોઈ
પણ તીર્થ પૃથ્વી ઉપર નથી. 9. આંખે કાણો કે પગે ખોડો માણસ પણ જો ભવ્ય હોય તો મોક્ષને
મેળવે છે. પણ, અભવ્ય ક્યારેય મોક્ષને નથી મેળવતો. (3) નીચેના વાક્યો કર્મણિમાં રૂપાંતરિત કરોઃ-
[Marks 9] 1. स्वजना ज्ञातयो वाऽपि न मरणस्यानन्तरं कस्याऽपि स्मरन्ति । अत
एतादशं संसारं ये सम्यक् त्यजन्ति ते भव्याः प्राज्ञाश्च ।। 2. તે સર્વેfપ યાત્રાર્થ ગિરનારું છત્તિના વયપિ ગિરનારમેષ્યામ: | 3. नेमिनाथस्तीर्थङ्करो गिरनारायारोहति तत्र प्रव्रजति तत्रैव च केवलज्ञानं
નમસ્તે ! त्वां शंसेऽहं यदुत यदि त्वमेतन्न कस्मा अपि कथयसि तद्यपि
महावीर एतत्सर्वं बोधत्येव । 5. चन्दनबाला महावीरादनुज्ञा याचते, श्रमणस्तीर्थङ्करो महावीरश्च
यच्छति । 6. हेमचन्द्राचार्यः कुमारपालमुपदिशति – 'यो विश्वे प्राज्ञस्सोऽप्रियं
नैव भाषते, हितं सत्यञ्च भाषते, मूर्ख एवासत्यमहितञ्च भाषते,
यतो योऽसत्यं वदति सोऽहितं विन्दते' इति । ફિલ સરલ સંસ્કૃતમ્ - ૪ ૦ ૬૫ ૦
જ પરીક્ષા-૩®