________________
ઉપરોક્ત વાક્યમાં કૃદન્તના કર્તા, કર્મ, વાક્યના છેલ્લા મુખ્ય ધાતુના કર્તા - કર્મ વગેરે છૂટું પાડી ધીરે - ધીરે અર્થ કરશો તો વ્યવસ્થિત સમજાઈ જશે.
ઉપરોક્ત લાંબી ચર્ચાના સારાંશ તરીકે આટલું યાદ રાખો :A. કર્તાને અનુસરનાર કૃદન્ત કર્તરિકૃદન્ત. B. કર્મને અનુસરનાર કૃદન્ત કર્મણિકૃદન્ત. C. કર્તરિકૃદન્તનું કર્મ દ્વિતીયા વિભક્તિમાં જ આવે. D. કર્મણિકદન્તના કર્તા તૃતીયા વિભક્તિમાં જ આવે. E. કર્તરિકૃદન્તના કર્તા આગળના વાક્યના અનુસારે કોઈ પણ વિભક્તિમાં
આવી શકે. F. કર્મણિકૃદન્તનું કર્મ આગળના વાક્યના અનુસારે કોઈ પણ વિભક્તિમાં
આવી શકે. [6] જ્યારે વાક્ય અઘરા લાગે ત્યારે સંસ્કૃતના દરેક પદનું વિભક્તિના આધારે
ગુજરાતી કરી દો. પછી આખું વાક્ય જોડી દો. તો ઘણી સરળતા રહેશે. દા.ત. માં તાડયન્ત નાં તાડિતવાન : અધુના ધાવત I
માં = મને તાડયન્ત = મારતા નન = માણસને તાડિતવાનું = મારનાર સ: = તે અધુના = હમણાં ધાવતિ = ભાગે છે.
હવે આ છૂટા અર્થોને ગુજરાતી ભાષાના વાક્યને અનુસાર એક વાક્યમાં ઢાળવા પ્રયત્ન કરો. હવે સરળતાથી વાક્ય બની જશે. જેમ કે,
મને મારતા એવા માણસને મારનાર તે અત્યારે ભાગે છે.” આ પ્રમાણે પણ વાક્યનો અર્થ કરી શકાય. પછી જેમ-જેમ practice કરશો એટલે આની પણ જરૂરત નહીં રહે. એમને એમ જ અર્થ કરી શકાશે. [7] (a) નાના મથતા નકારી શાસીત્ - આવા વાક્યોમાં “મિથિલા નામની
નગરી હતી’ - આ પ્રમાણે અર્થ કરવો. (b) માળ જીત - આવા વાક્યનો “રસ્તે જાય છે' - એમ અર્થ કરવો. (c) અન્વેના સમયે છિતિ - આવા વાક્યનો અર્થ “થોડા સમયમાં જાય
છે” – આ પ્રમાણે કરવો. ટૂંકમાં, સંસ્કૃતમાં અમુક વસ્તુ જુદી રીતે લખાય. તે દરેકનો અનુવાદ ગુજરાતીને અનુરૂપ કરવો. રિલા સરલ સંસ્કૃતમ્ - ૪ ૦ ૨૧૬ •
સં.વા.સં. 8