________________
[8] ‘સતિ સપ્તમી‘ ના ચેપ્ટરમાં આપણે જોયું હતું કે સતિ સપ્તમી પ્રયોગમાં કૃદન્ત વગેરેને સપ્તમી વિભક્તિ લાગે. પણ તેવો નિયમ નથી. અર્થના અનુસારે સાતેય વિભક્તિ આવી શકે છે.
પ્રબુદ્ધ: સન્ સ થયતિ = જાગે છતે તે કહે છે. અહીં પહેલી વિભક્તિમાં આવેલ છે. પણ, મુખ્યતયા સપ્તમી વિભક્તિનો પ્રયોગ થાય છે.
घटस्य घटत्वम्
[9] ષષ્ઠી અને સપ્તમી વિભક્તિ ક્યારેક એક અર્થમાં વપરાતી હોય છે. જેમ કે ઘડાનું ઘટત્વ કે ઘટે મટત્વમ્ = ઘડામાં ઘટત્વ. [10] જ્યાં ધાતુના રૂપનો કર્તા નક્કી ન હોય / સ્પષ્ટ ઉલ્લેખ ન હોય ત્યાં પૃ.પુ. એ.વ.નો પ્રયોગ કરવો અને લિંગ નક્કી ન હોય ત્યાં નપું.નો પ્રયોગ કરવો.
=
દા.ત. પ્રામં રૂઘ્ધતિ, મિત્તિ ન ખાનામિ / વોધામ્યહમ્ ।
[11] વિધ્યર્થ કૃદન્તના કર્તાને તૃતીયા કે ષષ્ઠી વિભક્તિ લાગે છે. જેમ કે, મયા રૂતું ર્તવ્યમ્ ।
પરંતુ તેનું ગુજરાતી કરતી વખતે ‘મારા વડે આ કરાવું જોઈએ' પ્રમાણે ન કરવું. પરંતુ ‘મારે આ કરવું જોઈએ' - એ પ્રમાણે જ કરવું. [12] દૃષ્ટાંત દર્શક વાક્યો પણ સમજવા જેવા છે :
रेवतीव अहं साधुभ्यः औषधीन् ददामि ।
-
આ
આ વાક્ય ગુજરાતીમાં આ રીતે લખી શકાય –
રેવતીની જેમ હું સાધુને ઔષધીઓ આપું છું.' હવે પ્રશ્ન એ થાય કે ગુજરાતીમાં ‘રેવતીની’ આ રીતે ષષ્ઠી વિભક્તિ છે તે સંસ્કૃતમાં પહેલી કેવી રીતે થઈ જાય ? ‘રેવત્યા વ' આવવું જોઈએ. [આવું પણ ક્યાંક લખાય છે.]
અહીં ગુજરાતી કરતા સંસ્કૃતભાષા જુદે રસ્તે ફંટાય છે. સંસ્કૃતમાં નિયમ એટલો જ છે કે - ઉપમાન અને ઉપમેય વચ્ચે સરખી વિભક્તિ હોય.
જેને ઉપમા આપવાની હોય તે ઉપમેય.
જેની ઉપમા આપવાની હોય તે ઉપમાન.
અહીં ઉપમેય એવા ‘અહં’ ને પ્રથમા વિભક્તિ છે માટે ‘રેવતી’ કે જે ઉપમેય છે તેને પ્રથમા વિભક્તિ જ આવે. ગુજરાતીમાં ભલેને ષષ્ઠી હોય !
[13] વ્યાકરણના સૂત્ર મુજબનો એક અપ્રસિદ્ધ નિયમ એવો છે કે રેફ પછીનો વ્યંજન વિકલ્પે બેવડાય છે.
વર્તમાન - વર્તમાન, ધર્મ - ધર્મ, ર્મ - ર્મ, આર્ત
સરલ સંસ્કૃતમ્ - ૪
૦ ૨૧૭ ૦
आर्त्त
સં.વા.સં.