Book Title: Saral Sanskritam Part 04
Author(s): Yashovijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 281
________________ સંસ્કૃત ભણવા માટેના ઉપયોગી સૂચનો... પરમાત્માના અને સ્વગુરુના નામસ્મરણ રૂપ મંગલ કરીને પાઠ શરૂ કરવો. પાઠમાં એકાગ્રતા કેળવવી. પાઠ આપનાર વિદ્યાગુરુઆદિનો પણ ઉચિત વિનય કેળવવો. Sola કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિસદ્ગુરુભ્યો નમઃ તથા હૈં નમઃ પદની એક એક માળા રોજ ગણવી. નિયમોનું, ધાતુના રૂપનું, શબ્દોના રૂપનું નિયમિત પુનરાવર્તન કરવું. G દરેક સ્વાધ્યાય કરવા અવશ્ય પ્રયત્ન કરવો. ભૂલ પડે તો પાંચ-પાંચ વાર લખવું. પરમાત્માની જ એક માત્ર કરુણા છે કે જેથી આપણે સંસ્કૃત ભણી શકીએ છીએ ભાવનામાં ઓળઘોળ બની જવું. તે

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284