________________
0 = આજુ બાજુમાં અડીને જ શબ્દ લેવો. 1 = એક સ્ટેપ છોડી પછી શબ્દ લેવો. 2 = બે સ્ટેપ છોડી પછી શબ્દ લેવો. આ રીતે સમજવું. શરૂઆત છે “શનૈઃ' થી, એન્ડીંગમાં છે “તિ’
થોડી બુદ્ધિ ઘસશો, મગજ વાપરશો તો તરત જ વાક્ય બેસવા મંડશે. Wishing you all the best. 4. હવે થોડો વાર્તા જેવો અને થોડો ઉખાણા જેવો એટલે કે કોકટેઈલ ક્વીઝ
જેવો પ્રશ્ન જોઈએ :
રમેશ અને મહેશ નામના બે ગોવાળ હતા. [ઉખાણું જ છે. ગેરસમજ ન કરતા.] બન્ને ગાયો ચરાવવા ગયા હતા. બન્નેની પોતાની ગાયો હતી. રમેશે મહેશને કીધું – આપણે સામસામે ગાયો ગણાવી એકબીજાને ચરાવવા આપીએ. મહેશ ભોળો. એણે હા પાડી દીધી.
થોડો ટાઈમ પસાર થઈ ગયો. ચરાવવાનું પતી ગયું. એટલે મહેશે રમેશને કીધું- “ભાઈ ! મારી ગાયો આપી દે.'
મહેશ બોલ્યો હતો - ધેનૂનાં વિંશતિં મમ માનય !
તરત જ જાણે પોતે એકદમ ચોખ્ખો હોય તેમ ૧૯ ગાયો રમેશે ગણીગણીને આપી દીધી. મહેશ પણ ખુશ થતો-થતો ચાલ્યો ગયો.
શું હવે એમ સમજવું કે મહેશ ઊનબુદ્ધિવાળો = ઓછી બુદ્ધિવાળો હતો કે મહેશે જે કીધું એ સાચું હતું? | વિચારો ! આ પ્રશ્નમાં જ જવાબની હિટ છે. 5. હવે થોડા નાના-નાના કોયડા જેવા પ્રશ્નો જોઈ લઈએ. નીચેની વાક્યો
દેખીતી રીતે ખોટા લાગશે છતાં સાચા છે. કેવી રીતે ? તે સાબિત કરી દેખાડજો. 1 નર: 2 ટેવા રૂછત: | 3 તેવા છતિ .. 4 નરી રંક્ષેતે ! 5 વિના મનન્દ્રામ: |
सम्पूर्णम् ૦ ૨૬૭ •
સરલ સંસ્કૃતમ્ - ૪
Games 8