________________
કર્તરિ કૃદન્તનું કર્મ દ્વિતીયા વિભક્તિમાં જ આવે.
કર્મણિ કૃદન્તના કર્તા તૃતીયા વિભક્તિમાં જ આવે. જેમ કે, ૧. વાાં નયન્ત માં સ પશ્યતિ ।
ग् આ કૃદન્ત કરિ છે.
• લઈ જવાની ક્રિયાના કર્મ એવા બાળકને આ કૃદન્ત નથી અનુસરતું. પણ, કર્તાને અનુસરે છે. અહીં લઈ જવાની ક્રિયાના કર્તા એવા પ્રથમ પુરુષને દ્વિતીયા વિભક્તિ લાગી. તેની જગ્યાએ તૃતીયા પણ આવી શકે. જ્યારે કર્મ એવા બાળકને તો દ્વિતીયા જ લાગે.
1.
: ચાર મુદ્દા નક્કી થયા.
1. કર્તાને અનુસરે તે કપ્રિયોગ. કર્મને અનુસરે તે કર્મણિપ્રયોગ.
2.
3.
4.
2.
ઉપરોક્ત વાક્યમાંથી બીજા પણ બે મુદ્દા આપણે જોઈ શક્યા કે -
કરિ કૃદન્તના કર્તા કોઈ પણ વિભક્તિમાં હોઈ શકે. તે આગળના વાક્યના આધારે નક્કી થાય. જેમ કે ઉપરમાં દ્વિતીયા વિભક્તિ.
કર્મણિ કૃદન્તનું કર્મ કોઈ પણ વિભક્તિમાં હોઈ શકે. તે પણ આગળના વાક્યના આધારે નક્કી થાય. જેમ કે પૂર્વના વાક્યમાં ‘નિનમ્’માં દ્વિતીયા વિભક્તિ.
એટલે જેમ કરિ ધાતુના રૂપનો કર્તા પ્રથમામાં જ હોય અને કર્મણિ ધાતુના રૂપનું કર્મ પ્રથમામાં જ હોય તેમ અહીં કર્તરિકૃદન્તનો કર્તા અને કર્મણિકૃદન્તનું કર્મ પ્રથમામાં જ હોય તેવો કોઈ નિયમ નથી.
થોડા ઉદાહરણો જોઈ લઈએ ઃ
ગુજરાતીમાં ઃ
1. માતા દ્વારા જોવાતા બાળકે સારી રીતે લખ્યું.
2.
વાદળે વરસાવેલા પાણીથી ખેડૂતો રાજી થયા.
3. વિદ્યાર્થીને પૂછતા એવા શિક્ષક ગુસ્સે થયા. → સંસ્કૃતમાં :
1. मां ताडयन्तं जनं ताडितवान् स अधुना धावति । 2. मात्रा पृच्छ्यमानः बालः न किमपि कथयति ।
3.
जिनं प्रणमन्तं शालिभद्रम् अहं वर्णयामि ।
સરલ સંસ્કૃતમ્ - ૪
૦ ૨૧૫ ૭
સં.વા.સં.