________________
બને ક્રિયાના કર્મ ભગવાન જ છે. પણ, બન્ને ક્રિયા ધ્યાનમાં ન લો. માત્ર કૃદન્ત જ જવો, કૃદન્તને જ પ્રશ્ન પૂછવાનો. કોને નમેલા? ભગવાનને નમેલા, માટે કૃદન્તનું કર્મ ભગવાન છે. B. કૃદન્તનું કર્મ વાક્યમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન કોઈ પણ હોઈ શકે છે. જેમ કે, 1.માત્રા નીતઃ વાત માવતં પતિ
2. માત્રા નીતં વીનં સર્વે પશ્યક્તિા 3. માત્રા નીતેન વાલેન નિનઃ પૂજેતે !
4.માત્રા નીતાય વીતીય મો: રોવતિ | અહી બાળક કર્તા, કર્મ વગેરે દરેક વિભક્તિમાં દેખાય છે. પણ તે તૂર, પૂન, વગેરે ધાતુના કર્તા વગેરે રૂપે છે. નીતિ = નયન = લઈ જવું ક્રિયાના તો કર્મ તરીકે જ બાળક છે.
કોને લઈ જાય છે? બાળકને લઈ જાય છે. માટે બાળક એ કર્મ જ છે. પણ પછી વાક્ય આગળ લંબાતા નવા ધાતુનું બાળક કરણ બની ગયું તો તેને તૃતીયા વિભક્તિ લાગશે. તે વખતે “બાળક કૃદન્તનું કર્મ છે' - આ વાત ગૌણ બની જશે.
હવે મૂળ વાત ઉપર આવીએ.
“નમેલા' આ કૃદન્તનું કર્મ ભગવાન છે. અને “નમેલું એ પદ ભગવાનને અનુસરે છે. માટે જ “નમેલા ભગવાનો, ‘નમેલા ભગવાન” આમ ભગવાનના રૂપના આધારે કૃદન્તના રૂપમાં પણ ફેરફાર થાય છે.
માટે ફલિત એ થયું કે “નમેલું કૃદન્ત ભગવાન = કર્મને અનુસરે છે. હવે વ્યાખ્યા જુઓ. વ્યાખ્યા મુજબ કર્મને અનુસરે તે કર્મણિકૃદન્ત કહેવાય.
. તેણે નમેલા ભગવાનને હું નમું છું - આ વાક્યમાં નમેલા = નત. થશે. આ વાત નક્કી થઈ, કારણ કે કર્મણિ ભૂતકૃદન્તનો પ્રયોગ છે. આગળનું વાક્ય “નિનું મર્દ વત્તે આ પ્રમાણે નોર્મલ જ છે. હવે નિન, દ્વિ. વિ. એ. વ. છે. માટે નીત ને પણ કિ. વિ. એ. વ. લાગશે. - વાક્ય આ રીતે થયું. નતો जिनमहं वन्दे ।
હવે કૃદન્તનું કર્મ નક્કી થયા પછી કૃદન્તના કર્તાને નક્કી કરીએ. કોણ નમે છે? તે નમે છે. . તે = કર્તા. કર્મણિના કર્તા તૃતીયા વિભક્તિમાં આવે. માટે તન નાં નિનામહં વન્કે આ રીતે વાક્યનો આકાર થયો. છે. સરલ સંસ્કૃતમ્ - ૪ ૦ ૨૧૪ ૦
સં.વા.સં. છે