________________
[5] વાક્ય રચનાની બાબતમાં મુશ્કેલી પડતી હોય તો કૃદન્તોમાં! અવ્યયરૂપ
કૃદન્તોમાં તો વાંધો નથી. જે મુશ્કેલી છે તે વિશેષણરૂપ કૃદન્તમાં છે. તે અંગે થોડો પ્રકાશ આ મુદ્દામાં આપણે જોઈશું :
૪ કૃદન્ત વિશેષણરૂપ છે. જેમાંથી બે ભૂતકાળદર્શક છે. તથા બીજા બે વર્તમાનકાળ દર્શક છે. વાક્યરચનામાં ભૂતકાળ-વર્તમાનકાળની તકલીફ નથી. તકલીફ “કર્તાને કે કર્મને અનુસરે ?' તેમાં છે. માટે આપણે ૪ કૃદન્તનું વિભાજન જુદી રીતે કરીએ. બે કર્તરિ છે. 1. કર્તરિભૂત બે કર્મણિ છે. 1. કર્મણિભૂત 2. વર્તમાનકર્તરિ
2. વર્તમાનકર્મણિ કર્તરિકૃદન્ત કર્તાને અનુસરે. કર્મણિકૃદન્ત કર્મને અનુસરે. 1. મર્દ નીતીનું
1. મથા નીતમ્ 2. બટું નયન
2. મથી નીયમીનમ્ અર્થ :- 1. હું લઈ ગયેલો. 1. મારા દ્વારા લઈ જવાયેલું.
2. હું લઈ જઈ રહ્યો છું. 2. મારા દ્વારા લઈ જવાઈ રહેલ. આટલે સુધીનું તો મગજમાં નક્કી થઈ ગયું છે. ‘તેણે નમેલા ભગવાનને હું વંદું .”
આ વાક્ય “નમેલા પદથી ભૂતકૃદન્ત છે તે ખબર પડી જાય છે. પણ પ્રશ્ન એ થાય છે કે આ વાક્યમાં કર્તરિ ભૂતકૃદન્ત છે કે કર્મણિ ભૂતકૃદન્ત ? જવાબ :- કર્મણિ ભૂતકૃદન્ત. પ્રશ્ન :- “તેના દ્વારા નિમાયેલા આવું થોડું લખ્યું છે? “તેણે નમેલા' આટલું જ
તો લખ્યું છે તો પછી આ કર્મણિ કેમ ? કર્તરિ ન કહેવાય ? જવાબ :- કર્મણિ કર્તરિની વ્યાખ્યામાં તેના દ્વારા ગુજરાતીમાં હોય તો જ તે
કર્મણિકૃદન્ત કહેવાય તેવું નથી. વ્યાખ્યા જોઈ લો - 1. જે કૃદન્ત કર્મને અનુસરતું હોય તે કર્મણિકૃદન્ત. 2. જે કૃદન્ત કર્તાને અનુસરતું હોય તે કર્તરિકૃદન્ત.
ઉપરોક્ત વાક્યના અનુસંધાનમાં જ કેટલાક મુદ્દાઓ સ્પષ્ટ કરી લઈએ. A. ઉપરોક્ત વાક્યમાં બે ક્રિયાપદ છે.
1. વંદવું 2. નમેલા રિફ સરલ સંસ્કૃતમ્ - ૪ - ૨૧૩ •
6 સં.વા.સં.