________________
(૩) : તડુત્તાન માં પતિ .
તે ચોખામાંથી ભાત રાંધે છે.
(૪)
ગૌણકર્મ મુખ્યકર્મ નાં પ્રાસં નતિ બકરીને ગામમાં લઈ જાય છે.
મુખ્યકર્મ ગૌણકર્મ (૫) તસ્વર: નિનું રતિ |
ચોર માણસ પાસેથી સોનામહોરો ચોરી જાય છે.
ગૌણકર્મ
મુખ્યકર્મ
હા !
(૧) ગુરુ શિષ્ય ધર્મ વતિ |
ગુરુ શિષ્યને ધર્મ કહે છે. (૨) શિષ્ય: ૬ પ્રશન્ન પૃચ્છત
શિષ્ય ગુરુને પ્રશ્ન પૂછે છે.
આવા વાક્યમાં દેખીતી રીતે ગુજરાતીમાં પણ બન્ને પદ કર્મકારક જ છે. માટે અહીં કોને?”, “શું?” આ બે પ્રશ્ન પૂછી ગૌણ કર્મનો અને મુખ્ય કર્મનો વિભાગ કરવો.
સારાંશ (૧) અમુક જગ્યાએ અધિકરણ, અપાદાન વગેરે કારકોની કર્મકારક તરીકે
વિવક્ષા કરી હોય ત્યારે તે ગૌણકર્મ તરીકે ગણાય. (૨) અમુક જગ્યાએ “શું ?” અને “કોને ?' પ્રશ્નના માધ્યમે ગૌણકર્મ
મુખ્યકર્મ જાણી શકાય. આ રીતે ઝીણવટથી અભ્યાસ કરી ગૌણ – મુખ્ય કર્મને છૂટા પાડવા.
કર્મણિ પ્રયોગનો સંસ્કૃત ભાષામાં પ્રચુર ઉપયોગ કરવામાં આવેલ છે. માટે તેનો ઝીણવટથી અભ્યાસ ખૂબ જરૂરી છે. તેની practice માટે વાક્યો આપ્યા જ છે. તેવા બીજા વાક્યો કરીને કર્મણિ પ્રયોગ ઉપર પક્કડ મેળવી લેવી આવશ્યક છે. છે સરલ સંસ્કૃતમ્ - ૪ - ૨૧૨ • @ સં.વા.સે. $