________________
પાઠ - ૩૧
(1) ગુજરાતીનો સંસ્કૃત વિગ્રહ કરી સમાસ કરો ઃ
1. મેળવાયેલો છે મોક્ષ જેના વડે એવા તે ગજસુકુમાલમુનિ
2. પ્રિય છે સમતા જેને એવા તે ખંધક મુનિ
3. ખેડાયેલું છે ખેતર જેના વડે એવા તે બે ખેડૂત
4. નાશ પામેલું છે અજ્ઞાન જેનું એવા તે તીર્થંકર
5. કહેવાયેલ છે જૈન ધર્મ જેના વડે એવા મહાવીરસ્વામી
6. કોમળ છે કાયા જેની એવા તે શાલિભદ્ર
7. છોડાયેલી છે જુવાન સ્ત્રીઓ જેના વડે એવા તે ધન્યકુમાર - 8. સુખી છે નગરજનો જેના એવા તે કુમારપાલ રાજા
9. સફેદ છે બરફ જેમાં એવો તે હિમાલયપર્વત
10. રાંધી છે રસોઈ જેના માટે એવા તે ભિખારીઓ
11. લડેલા છે રાજાઓ જેના માટે એવો તે ભારતદેશ
12. કમાયેલા છે પૈસા જેના માટે એવો તે બાળક 13. ફાડી નંખાયેલા છે કર્મો જેના દ્વારા એવા તે નેમિનાથ
14. પડી ગયેલા છે પાંદડાઓ જેમાંથી એવું તે વૃક્ષ
15. ભણાયેલ છે સંસ્કૃત જેના દ્વારા એવી તે સ્ત્રી
16. પૂજાયેલ છે ભગવાન જેના દ્વારા એવી તે સેણા 17. નમાયેલ છે નેમિનાથ ભગવાન જેના દ્વારા એવા તે કૃષ્ણ
18. ક્ષય પામી ગયા છે રોગો જેઓના એવા તે સિદ્ધો
19. રક્ષાયેલ છે શાસન જેના દ્વારા એવા તે આચાર્યો 20. બોલાયેલા છે શાસ્ત્રો જેના દ્વારા એવા તે ઉપાધ્યાયો 21. નાશ પામી ગયા છે વૃક્ષો જેમાં એવું તે જંગલ 22. હોશિયાર છે વિદ્યાર્થીઓ જેના એવી તે શાળા 23. સજ્જન છે માણસો જેમાં એવી તે રાજગૃહી નગરી 24. નીકળી ગયા છે ચોરો જેમાંથી એવી તે વૈશાલીનગરી 25. ખુશ થયેલા છે લોકો જેના કારણે એવો તે ઉત્સવ
સરલ સંસ્કૃતમ્ - ૪
૦ ૯૩ ૦
પાઠ-૧/૩૧