________________
3. બીજાની સ્પૃહા એ મહાદુઃખ છે, નિઃસ્પૃહા મહાસુખ છે - આ સુખ -દુઃખનું સંક્ષેપથી લક્ષણ કીધું.
4. શ્રીપાદલિપ્તસૂરિ મહારાજ એક વાર પ્રતિષ્ઠાનપુરમાં ગયા. ત્યાં સાતવાહન રાજા હતો. શ્રીપાદલિપ્તસૂરિ મહારાજે ત્યાં ઘણી શાસનપ્રભાવના કરી.
5. ‘કાલે મહાવીર સ્વામી ભગવાન રાજગૃહ આવશે' આ પ્રમાણે સાંભળી અત્યંત ખુશ થયેલા શ્રેણિક રાજાએ સેવકને સોનામહોરો અને પોતાના અલંકારો આપ્યા.
6. યૌવન, રૂપ, જીવન, પરિગ્રહ, આરોગ્ય, પ્રિયવસ્તુનો મિલાપ - આ બધી વસ્તુ અનિત્ય છે. (માટે) પંડિતે ત્યાં અત્યંત આસક્ત ન થવું જોઈએ.
7. તેણે ખાદ્યવસ્તુ પણ વાપરી નહીં, પીવા યોગ્ય વસ્તુ પણ પીધી નહીં, મૌનની સાથે યોગીની જેમ ધ્યાનમાં તત્પર રહ્યો.
8. પંડિતની સાથે સંગતિ, પંડિતની સાથે મિત્રતા, પંડિતની સાથે વાતચીત કરતો સીદાતો નથી.
9. પર્વતે પર્વતે માણેક ન હોય, હાથીએ હાથીએ મોતી ન હોય, જંગલે જંગલે ચંદન ન હોય તેમ સાધુઓ બધે ન હોય.
Q.3 ખૂટતી વિગત પૂરો ઃ
નં. | રૂપ 1. | વરિષીષ્ઠા:
|2. | અનિષ્યત્ ૩. | જોષિતારૌ
4. | રૂન્ધિીયાસ્થામ્ 5. | અધ્યશીષ્યેતામ્ 6. | વેષ્ટાસ્વદે
7. म्लास्यथ
-
8. अदास्यः
19. | ષિષ્યતઃ
સરલ સંસ્કૃતમ્ - ૪
[18]
મૂળધાતુ ગણ પદ કાળ/અર્થ ગુ. અર્થ પુરુષ વચન
૦ ૧૭૯૦
પરીક્ષા-૩