Book Title: Sanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha Author(s): Jaybhikkhu Publisher: Balabhai Virchandbhai Desai View full book textPage 6
________________ ફરજ હતી. વળી અમે જૈન સાધુ એકેન્દ્રિય જીવને બચાવવા આ રજોહરણ સાથે રાખીએ છીએ, પછી પંચેન્દ્રિયની રક્ષા કરવી તે તે ધર્મ જ ગણાય ને ! ' મેજર ટ્રાંગે મુનિના વિદ્યાર્થી સાથેના ફાંટા લઈ વિલાયતના પત્રોમાં મેકલ્યા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં આ વિષે નીચે પ્રમાણે નોંધ હતી. “ એક મહાન જૈન સાધુએ પાલીતાણાના જલપ્રકાપ સમયે અનન્ય આત્મભાગ આપી જળમાં તણાતા સેકડા માણસાના જાન બચાવ્યા હતા, અને હિન્દના લીવુડ તરીકેની નામના મેળવી છે. એ અનાથ, નિરાધાર અને ગરીબ માણસેાના અને નિરાધાર પશુઓના બચાવા–બચાવાના પોકાર કરતા અને બરાડા પાડતા સેકડા પ્રાણીઓના જાન બચાવનાર એ સાધુ પુરુષે પાલીતાણા સ્ટેટ પર ઉપકાર કરી માનવજાત ઉપર એક અનન્ય દાખલા બેસાડયા છે. તેઓ પેાતાના ફોટા કે જીવનચરિત્ર બહાર નહી આપતાં ફક્ત પાતે પેાતાની ફરજ બજાવી છે તેમ કહે છે. '' એ જલપ્રલય, હારા લેાકેાના આ નાદ, વાડીએ ને ખેતરે, ઝૂંપડાં અને કુબાએ, મકાના ને દુકાનો, જગ્યાએ જગ્યાએથી ચાલ્યાં આવતાં ગેાદડાં ને ગાભા, માટલાં ને રાચરચીલાં, બાળા ને શ્રીએ, જુવાન ને વૃદ્ધો, પશુઓ ને પક્ષીએ હાહાકાર અને ત્રાસ વી રહ્યો હતા. કૂદરત ખરેખર કાપી હતી અને ૬ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60