________________
ને નર્મદાઈ બતાવવી તે કરતાં કાંટાના ડંખ સહેવામાં મર્દાઈની મેજ હતી.
એ જ બીજો પ્રસંગ છે. “ધારશી ! શું તું મે બહાદુર છે'' “હા ! હા ! સત્તર વખત !' “હે હે હવે ?
કેમ આમ કહે છે ? મુખી” “અરે સાચે બહાદુર ત્યારે, જ્યારે આ કુંદરોડીયાના રસ્તાને બાવળ તું પાડે !
‘કેમ, શું છે તે ?'
“છે તે કાંઈ નહિ, પણ તે બૈરાં છોકરાને રાત દિ બીવડે છે.”
“હું ! ભૂત છે તેથીને! ના ભાઈ એવી અલાબલા કેણ વહોરે!
અરે, પણ ઈનામ આપું તે !' હાં તે તૈયાર.' “ જાય ત્યારે બાવળ પાડીને આવજે, સવા કરી ઈનામ લેવા.'
ખભે કુહાડી લઈને ધારશીભાઈ ઊપડ્યા. રાત્રે ધબોધબ કુહાડી ચાલવા લાગી ને અડધી રાતે બાવળ લાંબો થઈને સૂતો. ભૂત ને ભેરવ બધાં ધારશીભાઈના કુહાડીથી ત્રાસી ઊડ્યાં ને બાવળમાં ગણાતે હાજરાહર ભૂત છું થઈ ગયું. જ્યાં દિવસે લોકે ડરી મરે, રાત્રે તે કોઈ નીકળી જ ન શકે, બાવળને જોઈને જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com