Book Title: Sanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha
Author(s): Jaybhikkhu
Publisher: Balabhai Virchandbhai Desai

View full book text
Previous | Next

Page 51
________________ પચીસ ભાષણા કે ક્રાન્તિ ક્રાન્તિના નાદથી સમાજને ઉદ્ધાર સભવે ખરા! જનસમાજ પાસે શું નથી? લાખા રૂપીઆ સમાજના કલ્યાણું માટે વાપરવાના પડયા છે પણ કઢાવનાર કાઇ નથી. દાનવીરા પણ આજે ઘણા છે. તેમને સમાજના સાચા કલ્યાણની યેાજના અને તેની પાછળ ફના થઈ જનાર સમાજના ઘડવૈયાએ—તેમાં દટાઈ જનાર કાયકરા મળે તે તેમનું દાન આપે!આપ આવવાનું છે. બીજા સમાજો તે આજે પોતાની ભારે પ્રગતિ સાધી રહ્યા છે. ગઈકાલના નવનવા સમાજે આજે ઉન્નતના શિખરે છે. આપણા પ્રાચીન સમાજ વિચ્છિન્ન અને દુ:ખી દુ:ખી છે. આય સમાજે ગયા ૭૦ વર્ષોમાં કેવી કેવી પ્રગતિ સાધી છે ? ખ્રીસ્તી મિશનરીઓએ આપણે જ પૈસે પેાતાના ધ પ્રચાર માટે શું શું નથી કર્યું ? પારસી સમાજ પેાતાના સમાજ માટે દર વર્ષે લાખા રૂપીઆ દાનમાં આપે છે અને હજારા સંસ્થા ચલાવે છે. ત્યારે જૈનસમાજમાં કેટલી કાલેો છે? કન્યા ગુરુકુળ–ન્યા છાત્રાલય એક પણ નથી. } Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60