________________
કલ્યાણને વિચાર કર્યા સિવાય નહિ લે. સમાજ જો નિર્બળ અને પાંગળે હશે તે ધર્મ પણ નહિ ઉગે. સમાજના ઘડવૈયાઓ, કેઈ તો સમાજના કલ્યાણ માટે નીકળો.
સમાજના ઉત્થાન માટે કટીબદ્ધ બને !. પૈસા મળી રહેશે, સાધને મળી રહેશે, સહાનુભૂતિ મળી રહેશે.
સમાજને માટે દટાઈ જનારા-રચનાત્મક કાર્યની સંજીવની લઈને કાર્ય કરનારા પાંચ દસ યુવકે પણ બેસી જાય તો દસવર્ષમાં સમાજની કાયાપલટ થઈ જાય, સમાજના અંગે અંગે પ્રફુલ્લ થઈ જાય, સમાજમાં ચેતન અને જાગૃતિ આવે. સમાજનું પુનર્વિધાન શકય બને.
૪],
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com