Book Title: Sanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha
Author(s): Jaybhikkhu
Publisher: Balabhai Virchandbhai Desai

View full book text
Previous | Next

Page 53
________________ બોલતા આંકડાઓ - મિશનરીઓનું કામ હિંદભરમાં કેટલું વિસ્તૃત છે અને તે પાછળ અનન્ય સેવાભાવ અને કેટલું અઢળક દ્રવ્ય ખચાય છે તે સૌ કોઈ જાણે છે. - નીચેના આંકડાઓ આપણી આંખ ઉઘાડી નાંખે તેવા છે. ૧૧૧૫૮ પ્રાથમિક શાળાઓ ૮૨ વર્નાક્યુલર શાળાઓ ૩૩૯ મિડલ સ્કૂલે તેમાં ૧૯૭ કન્યાઓ માટે ૧૯૦ અંગ્રેજી હાઈસ્કૂલ છોકરાઓ માટે ૧૦૧ , , કન્યાઓ માટે છે ૧૦૦ ટ્રેઈનીંગ સ્કૂલ ૧૩ કન્યાઓ માટે સ્વતંત્ર કાલે આ ઉપરાંત સેંકડો દવાખાનાઓ, મિશન અને ઉપદેશકે, લાખો પુસ્તકોને મફત પ્રચાર અને ગામડે ગામડે મિશનરીઓનું પ્રચારકાર્ય આશ્ચર્યચક્તિ કરે તેવું છે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60