________________
દસવીસ છાત્રાલયમાં ૧૫૦૦ થી ૨૦૦૦ વિદ્યાથએજ માત્ર લાભ લઈ શકે છે "
સ્વતંત્ર હાઈસ્કૂલ બે ચાર હશે! વ્યાપારી સમાજને વ્યાપારી શાળા એક પણ નથી. પુરાતત્વ મંદિર તો એક પણ નથી. મ્યુઝીયમ પણ છેજ નહિ. જ્ઞાનમંદિર પણ જોઈએ તેવાં સમૃદ્ધ નથી. પાઠશાળાઓ બંધ પડતી જાય છે. ઉદ્યોગમંદિર માટે તે હજી કશી વ્યવસ્થા નથી. સાહિત્યપ્રચાર પણ ન ગણાય." પત્રો ટૂંકા આયુષ્ય ભોગવી બંધ થાય છે. ઉપદેશકે–પ્રચારકે મળતા નથી. વ્યાયામ–મંદિરે હજી હવે થવા લાગ્યાં છે. યુવક મંડળે ને સેવાસમાજે શરૂ થયાં છે. -
જનસમાજને ઉધાર આમ સંભવે ખરે? " સમાજના ઉત્થાન માટે રચનાત્મક કાર્યની રચના કરો. જગ્યાએ જગ્યાએ શિક્ષણ સંસ્થાઓ સ્થાપે. દાનનાં ઝરણું સમાજના ઉત્થાનમાં વાળો. સમાજને નવજીવન આપવા કાર્યો કરે, કાર્ય કરે. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com