Book Title: Sanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha
Author(s): Jaybhikkhu
Publisher: Balabhai Virchandbhai Desai

View full book text
Previous | Next

Page 49
________________ જેનસમાજ દિગદર્શન એક સમય જૈનસમાજ દુનિયાભરમાં સર્વશ્રેષ્ઠ સમાજ ગણતો. * જૈનસમાજ એ સમયે સમૃદ્ધ, વૈભવશાળી અને સુખી હતો. એક ધર્મપ્રેમી, અહિંસાપ્રચારક, દયાપ્રેમી અને દાનવીર સમાજ તરીકે જૈનસમાજની ગણના હતી. આ શહેર અને ગામડાંમાં જૈન જનતાની નીતિમત્તા અને ઉદાર દષ્ટિની સુંદર છાપ હતી. - સાધમે ભાઈઓના ઉદ્ધાર માટે સમાજના આગેવાને, આચાર્યપ્રવરો અને દાનવીર કટિબદ્ધ રહેતા. - શાંતિપ્રિય પ્રજા તરીકે જગતમાં જૈનસમાજનું અનેરું સ્થાન હતું. - ગગનચુમ્બી મંદિરો ને ગિરિનગર વસાવનાર, જ્ઞાનભંડારો અને જ્ઞાનશાળાઓ સ્થાપનાર, જળાશયો અને વિશ્રામસ્થાને ખુલા મૂકનાર, નવકારશી અને દાનશાળાઓ યોજનાર દાનવીરે જેમ દુષ્કાળ વખતે ભંડારો ખુલ્લા મૂકતા, મજીદે ને મંદિર બંધાવી - પતા તેમ સાધમભાઈઓના કલ્યાણ માટે લાખે [૪૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60