________________
મતભેદ સેવ્યા, અનેક ઝંઝાવાતા સહ્યા અને મુશ્કેલીના પગલે ચાલીને પણ વિજયને વર્યાં.
આજે તેમનું પ્રિય ગુરુકુળ ૩૦ વર્ષ પૂરાં કરી રજત ઊત્સવ ઉજવવાની તૈયારી કરે છે, તે જૈન સમાજને માટે હની વાત છે. જે સંસ્થાને શરૂ કરવા માટે શ્રીફળ ઉધારે લાવવું પડયું હતું, જે સંસ્થા અનેકવાર બંધ થવાની અણી પર હતી, જે સંસ્થા અનેક મુશ્કેલીએ માંથી પસાર થઈ, તે આજે નાનકડ ઘેડમાંથી મહાન વટવૃક્ષ બન્યું છે અને તેના ફળે સમાજના ચોકમાં જવા લાગ્યાં છે તે ગવની વાત છે.
તેમના પ્રિય શિષ્યાની જૈન સમાજમાં ઘણી સારી પ્રતિષ્ઠા છે. તે અદ્વિતીય વિદ્વાન અને ગુરુ જેવા કાર્યશીલ છે. નવા જૈનાને ધર્મ શ્રેષ્ડ, જ્ઞાનવાન અનાવવાનું તેમનું કાર્ય આજે જૈન જનતા પ્રશસે છે. ગુરુવની સાહિત્યસેવાની અધૂરી ભાવના તેમના પ્રિય શિષ્યા અનેક રીતે મૂર્તિમંત કરી રહ્યા છે.
અને ગુરુકુળને પચીસ વર્ષ પહેલાં પેાતાના હસ્તક લેનાર સુરતનિવાસી પ્રસિદ્ધ ઝવેરી શ્રી જીવણુ’દ ભાઈ ધરમચંદ–ગુરુકુળના વર્ષોના પ્રમુખ અને ગુરુવના શિષ્ય બની ગુરુકુળની વૃદ્ધિ અને વિકાસ માટે પ્રેરણા આપી રહ્યા છે એ આજના સાધુવેશધારક શ્રી જિનભદ્રવિજયજી મહારાજ સમાજની જાગૃતિમાં ગુરુવયંના સ ંદેશ પહોંચાશે તેમ અભ્યર્થના છે. ગુરુવ અમર છે.
૮]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com