Book Title: Sanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha
Author(s): Jaybhikkhu
Publisher: Balabhai Virchandbhai Desai

View full book text
Previous | Next

Page 46
________________ ઉપદેશ આપ્યા. કાણુ બણતું હતું કે આ છેલું ‘મિલન હતું ! આસા સુદ દશમે આચાર્ય શ્રી વિજયકલમસૂરીછના સ્વર્ગ વાસના તાર આવ્યા. આ સમાચારે મુનિજીના હૃદય પર ઊંડી અસર કરી. સહુએ દેવવંદન કર્યું. ગામમાં પાખી પળાવી. ખૂબ ધક્રિયા થઈ. ઘેાડા જ દિવસો વીત્યા હશે ત્યાં મુનિક તાવમાં સપડાયા. ત્રણ દિવસ સુધી તાવ ઉતર્યાં નહી, તે કાળનાં પગલાં પરખી ગયા. " ક્રમ છે, સાહેબ ?' ૮ ભાઈ, હવે વખતે ભરાઈ ગયા છે. આમાંથી ઊભા થવાની આશા નથી. ’ આપશ્રીને કંઈ નિહ થાય, સાહેબ ! ' ન્યાય ! એમાં તું ન સમજે ! મેનભાઈ ! હું તો જાઉં છું. મારાં ત્રણે બાળ શિષ્યાને મારા ગુરુ પાસે પહોંચાડી દેજો ! ' ·C સાહેબ ! આપ ચિંતા ન કર. હમણાં ઠીક થ જશે. પુચ્છ ભૂજથી સિવિલ સર્જન આવ્યા છે. ’ મને જોવાની જરૂર નથી. મારા શિષ્યાને તપામે. ’ મહારાજશ્રી ! પહેલાં આપને તપાસવાની જરૂર છે! ' સર્જને કહ્યું. ( ૬ ] મને દવાની જરૂર નથી. ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60