Book Title: Sanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha
Author(s): Jaybhikkhu
Publisher: Balabhai Virchandbhai Desai

View full book text
Previous | Next

Page 19
________________ આવા મે ત્રણ પ્રસંગે બન્યા અને તેમના આત્મા સમસમી ઊઠયો. શંકાસમાધાન તાન થાય પણુ હવે તેા શાસ્ત્રના વાચન પર પણ પ્રતિબંધ મૂકાયા. એક જ પ્રસંગે જીવનવહેણ બદલાવી દીધું. રાત્રિદિવસ વિચારા ઉભરાય છે. મનમાં મન્થન ચાલે છે. શાસ્ત્રાના પાડા યાદ આવે છે. તેમાં આવેલ મૂર્તિ અને મદિરાની કલ્પનાઓ થાય છે. એક દિવસ નિદ્રા પૂરી થવા આવી છે, ત્યાં એક સુમધુર સ્વપ્ર 24/02...... અલૌકિક રાશનીથી ઝળહળતું અને ટુર્ના ભાવિકાની પ્રાર્થનાએથી ગુંજતું મુંબઈનું ગેડીજી મહારાજનું દેરાસર દેખાયું. પરમાત્માની મનેહર મૂર્તિનાં દર્શન કર્યાં. હપાત્રુ અને આનંદની લહેરાથી ૐવાર્ડ વાડ કાટવા લાગ્યું. સ્વમ આગળ વધ્યું. દર્શન કરીને જ્યાં મુનિજી અગાશીમાં આવ્યા ત્યાં દેવિમાન નદિક આવતું જણાયું. વિમાનમાં પોતે બેઠા અને સ્વને પ્થે સંચર્યો. કેવું અદ્ભુત સ્વપ્ર ? સત્ય ઘટના કે સ્વપ્ન ? પ્રાતઃકાળે ગુરુજી પાસે સ્વમની વાત કહી. પણ તેમણે ઠંડા પેટે જવાબ વાળ્યા ‘ ડીક છે. ' સ્વાની વાત ભૂલાતી નથી, મનેામન્થન ચાલ્યા કરે છે. | K Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60