Book Title: Sanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha
Author(s): Jaybhikkhu
Publisher: Balabhai Virchandbhai Desai

View full book text
Previous | Next

Page 17
________________ ધારશીને આનંદ થયો. અભ્યાસ તે સાધુધર્મના આચાર શરૂ થયા. અહીં પત્રીમાં જુદું જ રામાયણ રચાઈ ગયું. ધારશીભાઈ મુંબઈથી નીકળ્યા એટલે નાનાભાઈ મેાશીએ તાર કરેલા કે ભાઈ ત્યાં આવે છે. પિતા ઘેલાશા ગાડું જોડી માંડવીબંદર આવ્યા પણ મેડા પડયા. સ્ટીમરના ઉતારૂઓ તે બધા સૌ સૌને ગામ ચાલ્યા ગયેલા. ધારી ન મળવાથી પિતાને ચિંતા થઈ. મુંબઈ તાર કર્યાં પણ જવાબ મળ્યા કે ધારશી સ્ટીમરમાં નીકળ્યેા છે. ઘેલાશાને બીજો વિચાર શું આવે ? જરૂર તે માંદેા હતેા. રસ્તામાં જ તબિયત વધુ પડતી બગડી હેાય ને ગુજરી ગયા હેય તે સ્ટીમર વાળા તા મડદાને સમુદ્રમાં જ પધરાવી દે છેઃ . આમ માની લીધું ને પત્રીમાં ધારીનું સ્નાન પણ થઈ ગયું. થાડા દિવસ થયા હશે ને પત્રીના એક શ્રાવકે ઘેલાશાને ખબર આપી કે: અે માંડવીમાં ધારીને સ્થાનકમાં કાંઈક ગેાખતા મે જોચે છે.’ '' પિતા તે। આ સાંભળી ચક્તિ થઈ ગયા. પેાતે તેના માસાને લઈને આવ્યા માંડવી, સ્થાનકમાં ધારશીને ભતા જોઈ ને તેઓ સમજ્યા કે જરૂર તે સાધુ થઈ ગયા. પુત્રપ્રેમી ઘેલાશા બેભાન થઈ ગયા. માસાજીએ ખૂબ ધમકાવ્યેા ને લઈ ચાલ્યા પત્રી. પત્રીમાં સમજાવ્યા, મનાવ્યા અને છેવટે માર્યાં–પણ ધારશીએ માંડયો સત્યાગ્રહ ! પિતા ગુસ્સે થયા ને [ ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60