________________
હવે દવા કાર કરે તેવું નથી લાગતું. હવે તિયારી જ લાગે છે.”
પ્રિય મિત્ર ! એક દવા છે, બચી જવાય તે બચી પણ જવાય. .
કઈ ! ”
ધર્મ–દવા, ધર્મશરણ. ધારશી તેં જોયું ને કે ધનદોલત, સગાંવહાલાં, મારું તારું બધું ય માયા
સમજાય છે હવે, પણ મેડું મોડું. હવે શું થાય ?'
ભાઈ મારા ! ધર્મનું શરણ લે ! સાજો થા તો - સંસારમાંથી છૂટી સાધુ બની જૈન ધર્મની સેવા કરીશ. એમ પ્રતિજ્ઞા કર !”
મિત્ર! આમાંથી ક્યાં બચાય તેમ છે! પણ બચું તો જરૂર સાધુ બનીશ. ધર્મની સેવા કરીશ, આટઆટલા મૃત્યુ, વિલાપ અને દર્દી જોયા પછી સંસારને મેહ શે!”
મિત્રની ધર્મ–દવા કારગત નીવડી. રાત્રે ગાંઠ ફરી ગઈ. ધીમે ધીમે વળતાં પાણી થયાં ને ધારશીભાઈ બેઠા થયા.
વેપાર સંકે. ઘરેણું વેચીને ભાઈ માટે વ્યવસ્થા કરી. થોડાં કપડાં, નાનકડી ટૂંક અને બીડીઓનાં -બંડલ લઈ મુંબઈને સલામ કરી કને રસ્તે ચાલી નીકળ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com