________________
તે આવી આપણું ધારશીભાઈને ત્યાં. માતાને ઉપાડી ગઈ. હજી માતાને અગ્નિદાહ દઈ આવ્યા ત્યાં નાની બેન રતન સપડાઈ. તેની દિવસરાત ચાકરી કરી પણ તે ન બચી.
હજી બહેનનાં આંસુ લૂછ્યા ન લૂ યા ત્યાં તે ધારશીભાઈને કુટુંબીઓનું તેડું આવ્યું. ધારશી પહેલેથી સેવાભાવી, મહેનતુ અને નિર્ભીક તેથી બધાને ત્યાં ખડે પગે હાજર. સુખમાં સૌ આવે પણ દુઃખમાં ભાગ લે તેજ ખરે કુટુંબી. કેઈકઈ જગ્યાએ તે બાળવા માટે લઈ જનાર કેઈ ન મળે, ત્યારે સાથીની વાટ જેવા કરતાં ધારશીભાઈ જાતે ખાંધે ચડાવી લઈ જતા અને અગ્નિસંસ્કાર કરી આવતા.
સત્તર સત્તર માણસને વળાવ્યા ને સ્વજન વિહો ધારશી ઊંઘીને ઊભો થાય છે, ત્યાં તે પોતે જ કરાળકાળના પંજામાં સપડાઈ પડ્યો હતો. ત્રણ ત્રણ ગાંઠ નીકળી હતી. બચવાને કોઈ ઉપાય નહોતો. નાનેરે ભાઈ અને એક મિત્ર સિવાય તેનું કોઈ નહતું.
જમના તેડાની વાટ જે તે દર્દ સહન કરે છે.
ભાઈ ધારસી ! કુદરત વિફરી છે, મૃત્યુદેવે આપણું જ ઘર જોયું લાગે છે. બધાને વળાવી આવનાર તું પણ ચાલ્યો કે !'
વેલશીભાઈ! ખરેખર ચાલ્યો જ. જમને પણ ભારે પડી જાઉં એ હું આજે ચાલ્યો જ.'
“દવા લીધી?” .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com