Book Title: Sanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha
Author(s): Jaybhikkhu
Publisher: Balabhai Virchandbhai Desai

View full book text
Previous | Next

Page 34
________________ નથી સહેવાતું. હું એ નથી જોઇ શકતા. ગેાચરી પણ શી રીતે કરી શકું ! ' ‘શું કહેા છે. સાહેબ ? શું તે જૈન બાળકી હતાં ! ’ ત્યારે જ તે ! કેવાં ગભરુ ભાળકા હતાં ! તેના વૃદ્ધ પિતાને મળ્યો ને પૂછ્યું. તેણે આંસુભરી આંખે તેના દુ:ખની કથા સંભળાવી, કચ્છમાં દુકાળ પડયેા છે. પેાતે વૃદ્ધ છે. ખાવા ધાન ન મળે. બધુ વેચી ખાધું. ભૂખમરાના ખપ્પરમાં પત્ની તેા ગઇ અને એ બળકા ને આ કાયા અચાવવા અહીં આવ્યો છું. તળેટીને આશા છે. ભીખ માગવા સિવાય બીજો આરે। ન રહ્યો ત્યારે ન છૂટકે આ કામ કરવું પડયું.’ આ દર્દભરી કથા ! મુનિજીનાં ચક્ષુ ભીનાં જ્યાં. તેમની વિચારપરપરા આગળ વધી. અરે, સમૃ જૈન સમાજ, ગગનચુંબી મ ંદિરે, નાકારશીઓના વરા અને હજારાનાં દાન : તેમ છતાં જૈનનાં બાળકા ભીખ માગે ? આ સમાજ તેમીશનરીએ શું શું સેવા કરે છે જનતાની. હજારા લાખા બાળકા નિરાધારાને પાપે છે. જૈનસમાજ આજે કયાં ઊભા છે ? આ બાળકાની કથામાંથી મેપિંગ ખેાલવાના વિચાર ઉદભવ્યા. વૈશાખ સુદિ ત્રીજના દિવસે નગરશે પ્રેમાભાઇ હેમાભાઈના વંડામાં પાઠશાળા સાથે મેઝિંગ શરૂ કરી. પેલાં એ બાળકા અને બીજા માળકેા તેમાં દાખલ થયાં. જવાબદારી વધી. પાઠશાળાનું ૫૦-૬તું ખ ૨૫] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60